@mkaswalabjp@Bhupendrapbjp ગુજરાતના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ આપતા, સરળતા, સૌમ્યતા અને મક્કમ નેતૃત્વના પ્રતીક એવા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
પરમાત્મા દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ ઊર્જા અને જનસેવાની વધુ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
શ્રી હનુમાન જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
અંજનીપુત્ર, પવનસુત, સંકટમોચન પ્રભુ હનુમાનજી સૌના જીવનમાંથી સંકટો દૂર કરે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ અર્પે તેવી મંગલકામના.
#HanumanJyanti
આજે (૧૧ જાન્યુઆરી, ૨૦૨૬) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે રાજકોટમાં યોજાયેલ **વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સ**માં મોટી જાહેરાત થઈ છે!
**અમરેલી જિલ્લાના સાવરકુંડલા**ને મળી નવી **સ્માર્ટ GIDC**!
સાવરકુંડલાના **બોઘરિયાણી (ધજડી)** ખાતે આશરે **૪૧ હેક્ટર** જમીનમાં આ નવી ઔદ્યોગિક વસાહત (સ્માર્ટ GIDC) આકાર લેશે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના ૭ જિલ્લાઓમાં કુલ ૧૩ નવી સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લો પણ સામેલ છે.
આ વિકાસથી સાવરકુંડલા ઔદ્યોગિક નગર તરીકે ઉભરશે અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે.
આ મહત્વપૂર્ણ પગલા માટે હૃદયપૂર્વક આભાર:
- **માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી**
- **માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ**
- **માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી**
અને ખાસ આભાર અમારા **લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાજી**ને, જેમનો સંકલ્પ હતો કે સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવું!
આ નવા યુગની શરૂઆત છે – **વિકસિત ભારત @૨૦૪૭** તરફ એક મજબૂત પગલું!
**જય હિન્દ! જય ગુજરાત!** 🚀🏭
ईश्वर: त्वां च सदा रक्षदु,
पुण्यकर्मणा कीर्तिमार्जय।
जीवनम् तव भवतु सार्थकं,
इति सर्वदा मुदम् प्रार्थयामहे॥
આપણા ગૌરવવંતા ગુજરાતના સર્વાંગીણ તથા સમાવેશક વિકાસ માટે નિરંતર કાર્યશીલ એવા મૃદુ અને મક્કમ,નિષ્ઠાવાન મુખ્યમંત્રી માનનીય શ્રી @Bhupendrapbjpજીને જન્મદિવસની અનંત શુભેચ્છા.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ પ્રદેશ ભાજપના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનના સમાચારથી ખૂબ જ વ્યથિત છું.
ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિજનોને આ કરુણ ઘટના સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ