@CRPaatil એક સાથે ત્યારેજ રહેવાય સાહેબ જ્યારે આપ નાના મો નાના માણસને પણ ન્યાય મળે
દિયોદર તાલુકાના ના દૂધ મંડળી ના મંત્રી સાથે શંકરભાઈ ચૌધરી સાહેબ નો હલાહલ અન્યાય કર્યો છે એ બાબતે કઈક ન્યાય થાય એવી આશા છે આપના જોડે ઘટતુ કરવા નમ્ર અપીલ સાહેબ
આપ સૌને નવા વર્ષનાં સપરમા દિવસે નૂતનવર્ષાભિનંદન !! આપ સૌનુ જીવન નવી તકો, સફળતા અને સમૃદ્ધિથી સભર રહે, વિકાસની નવી નવી દિશાઓ ખૂલતી રહે અને સ્વસ્થતાનો સાથ રહે એવી શુભેચ્છાઓ.
@kuberdindor@prafulpbjp
સાહેબ હવે તો પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ અંગે યોગ્ય નિર્ણય લ્યો તો સારું અમે કાગડોળે બદલી માટે છેલ્લા દોઢ વર્ષ થી રાહ જોઈ ને બેઠા છે.🙏
@kuberdindor@prafulpbjp
સાહેબ હવે તો પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ અંગે યોગ્ય નિર્ણય લ્યો તો સારું અમે કાગડોળે બદલી માટે છેલ્લા દોઢ વર્ષ થી રાહ જોઈ ને બેઠા છે.🙏
દફ્તરનો ભાર તો ઓછો કર્યો પણ હવે શિક્ષકોના માથે બદલીનો ભાર ઓછો થાય ને વતનનો લાભ ઝડપથી મળે એવું કરો સાહેબ..🙏
@JoshiRajendra15 @CMOGuj@jitu_vaghani@devanshijoshi71 હા સાહેબ હવે તો કોર્ટ ચુકાદો પણ આવી ગયો છે આચારસંહિતા પેલા જિલ્લાફેર બદલી કેમ્પ કરો સાહેબ બે હાથ જોડી વિનંતી કરું છું