We are happy to share that state has organised 3 day workshop on LokOS Roll-out with SMMU, DMMU and BMMU staff from 28-30th March 2023 at Ahmadabad.
the workshop was inaugurated by Hon. Joint Managing Director of GLPC.
@CMOGuj@RaghavjiPatel@kunvarjihalpati@manishbansalias
GLPC ના તમામ કર્મચારી નો છેલ્લા 9 માસથી PF કપાત કરવામાં આવે છે પણ.. કર્મચારી ના PF એકાઉન્ટ હજુ સુધી ખોલવામાં આવેલ નથી તો આ PF ની રકમ ક્યા ખાતામાં જમા કરવામાંઆવે છે? આ બાબતે અમોને યોગ્ય માહિતી આપવા નમ્ર વિનંતી છે