જો ગુજરાતના ધારાસભ્યશ્રી ઓ બીજા રાજ્ય ની સરખામણી પગાર વધારો માંગતા હોય અને મં��ૂર પણ થઈ જતો હોય તો અમે પણ બીજા રાજ્યની સરખામણીમાં ઓછો grade pay લઈએ છીએ તો અમે પણ 4200ગ્રેડ પેના હકદાર છીએ @vijayrupanibjp @Nitinbhai_Patel #4200_ItiGradepay @ITI_UNION
#4200_ItiGradepay
Q: Why Gujarat ITI Instructor want 4200 grade pay?
A-(6):In Gujarat teachers who teach 9th, 10th & 11th standard student is only teach them but in ITI Instructor teach them and as well as practically make skilled them.
@vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ? @Nitinbhai_Patel
હું ઈન્સ્ટ્રકટર છું, હું શ્રમ છું, હું કૌશલ્ય છું અને હું જ રોજગારનું કારણ છું, હું વિકાસ છું, હું જ પ્રજા છું અને હું જ શાસક છું.ફગાવી દઈશ હું એ તમામ બાધાઓને જે મારી પ્રગતિમાં રુકાવટ બને છે કેમકે હું સ્વંયમ ગુજરાત છું. #4200_ItiGradepay@vijayrupanibjp@Nitinbhai_Patel@PMOIndia
#4200_ItiGradepay
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય
we want 4200 @vijayrupanibjp@Nitinbhai_Patel