૧૧૭ મહેમદાવાદ વિધાનસભા મતવિભાગના નો મેપિં��વાળા મતદારોની નોટીસ અંગેની સુનાવણી આવતીકાલ તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ ચીફ ઓફીસરશ્રી મહેમદાવાદ અધ્યક્ષ સ્થાને સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી મુખ્ય કુમાર શાળા ખાતે ભાગ નં. ૧૭૮,૧૭૯,૧૮૭ ની રાખેલ છે. જેની તમામ મતદારોને જાણ થવા વિનંતી.
૧���૭ મહેમદાવાદ વિધાનસભા મતવિભાગના નો મેપિંગવાળા મતદારોની નોટીસ અંગેની સુનાવણી આવતીકાલ તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ મામલતદાર મહેમદાવાદના અધ્યક્ષ સ્થાને સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી પ્રા.કન્યા શાળા નેનપુર ખાતે ભાગ નં ૭૩,૭૪,૭૫ ની રાખેલ છે. જેની તમામ મતદારોને જાણ થવા વિનંતી.
૧૧૭ મહેમદાવાદ વિધાનસભા મતવિભાગના નો મેપિંગવાળા મતદારોની નોટીસ અંગેની સુનાવણી આવતીકાલ તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ તાલુકા વિ.અધિકારી,મહેમદાવાદ ના અધ્યક્ષ સ્થાને સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી ચોકસી હાઇસ્કુલ હલધરવાસ ખાતે ભાગ નં૧૪,૨૮,૨૯,૩૧ ની રાખેલ છે. જેની તમામ મતદારોને જાણ થવા વિનંતી.
ECI invites all citizens to download the #ECINet App and give their suggestions to improve the App by using the ‘𝐒𝐮𝐛𝐦𝐢𝐭 𝐚 𝐒𝐮𝐠𝐠𝐞𝐬𝐭𝐢𝐨𝐧’ tab on the App.
🗓️ Suggestions open till 10 January 2026
નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના રોજ ઉજવાતા બોરોત્સવની સૌ ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના.
પ્રભુકૃપા અને સંતકૃપાથી સૌ ભાવિકોની મન��કામના પૂર્ણ થાય, સૌના દુ:ખ દૂર થાય અને જીવન સુખમય બને તેવી પ્રાર્થના.
#AadhaarPVCCard is a smaller and durable version of your #Aadhaar. This pocket-sized tamper-proof #PVC card is built to fit comfortably in your wallet.
To order your Aadhaar PVC Card, visit myAadhaar portal: https://t.co/CbzsDICs10
117- મહેમદાવાદ વિ.સ.મ.વિભાગના વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી મહેમદાવાનાઓ દ્વાર નો મેપિંગવાળા મતદારોને સુનાવણીનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી નો મેપિંગવાળા મતદારોએ જરૂરી આધાર પુરાવા સાથે સ્થળે હાજર રહેવા આથી જાણ કરવામા આવે છે.
117- મહેમદાવાદ વિ.સ.મ.વિભાગના વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને ચીફ ઓફિસર મહેમદાવાનાઓ દ્વાર નો મેપિંગવાળા મતદારોને સુનાવણીનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી નો મેપિંગવાળા મતદારોએ જરૂરી આધાર પુરાવા સાથે સ્થળે હાજર રહેવા આથી જાણ કરવામા આવે છે.
117- મહેમદાવાદ વિ.સ.મ.વિભાગના મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવાઠાનાઓ દ્વાર નો મેપિંગવાળા મતદારોને સુનાવણીનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી નો મેપિંગવાળા મતદારોએ જરૂરી આધાર પુરાવા સાથે સ્થળે હાજર રહેવા આથી જાણ કરવામા આવે છે.
117- મહેમદાવાદ વિ.સ.મ.વિભાગના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર મહેમદાવાદ દ્વાર નો મેપિંગવાળા મતદારોને સુનાવણીનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી નો મેપિંગવાળા મતદારોએ જરૂરી આધાર પુરાવા સાથે સ્થળે હાજર રહેવા આથી જાણ કરવામા આવે છે.