@OfficialGsrtc@CMOGuj તા:૨૩/૦૮/૨૨ મંગળવારના ઉપડેલી ��ાણસ્મા વાંસદા બસનું રાત્રે ૧૨: ૩૦એ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટાયર ફાટતાં ડ્રાઇવરશ્રીએ ખૂબ જ ધ્યાનપૂર્વક કાબૂ રાખી, આગળ ચલાવી, પંચર કરવાની સુવિધા આવતાં ડ્રાઈવર કંડક્ટરે ખૂબ મહેનત કરી પેસેન્જરનો સમય બચાવી ગાડી ઉપાડેલ.