@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર ગામડા ડીજીટલ કરી રહી છે.. પરંતુ ડીજીટલ સેવા આપનાર #VCE વગર પગારે 16 વર્ષથી કામ કરી રહ્યા છે.
160 કરોડની જંગી ગ્રાન્ટ @GujaratGram ને ફાળવવામાં આવે છે. છતાં પણ સોસાયટી #VCE પાસેથી કમિશન લઈ જાય છે.
#શોષણ દુર કરી #પગાર આપશો 🙏🙏
#VCE#Gujarat#State
ગ્રામ પંચાયત Vce નિષ્ઠાથી કામગીરી કરે છે. #VCE ને પગાર આપવામાં આવતો નથી માત્ર કમિશન આપવામાં આવે છે. અને કમિશનમાંથી પણ અમુક % રકમ @GujaratGram લઈ જાય છે..
1.23 કરોડના રૂપિયાના ટ્રાન્જેકશનમાં #VCE ને કેટલું કમિશન મળ્યું અને E Gram સોસાયટીને કેટલું કમિશન મળ્યું?. જાહેર કરો ખબર પડે.
@Bhupendrapbjp સાહેબશ્રી ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારી સુવિધાઓ #VCE દ્વારા ઘર- આંગણે પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપવામાં આવે છે પરંતુ બદલામાં #VCE ને નજીવું #કમિશન મળે છે.
#પગાર આપવામાં આવે તો #VCE દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવે અને મીની સચિવાલયનું સપનું સાકાર કરી શકાય.
🙏
@PANKAJP16116 Egarm society nam chhe chhe on vice ne samaj ma manbher jivi shake evu kaik kre amare kmishan nhi pn kai nhi to laghutam vetan to chukvo amari lagni ne nyay aapo
ગ્રામ પંચાયત #VCE કામ તો કરે છે ત્યારે તમે eGram સોસાયટી વાહ વાહી મેળવે છે. છેલ્લા 16 વર્ષથી eGram સોસાયટી VCE ઓનું શોષણ કરે છે, ગુલામી કરાવે છે, #VCE અવાજ ઉઠાવે તો અધિકારીશ્રીઓ પર દબાણ કરીને આઈ ડી બ્લોક કરાવી દેવામાં આવે છે.
તાનાશાહી ચાલે છે.
#VCE#IdBlock