અરજદાર ની વિધવા સહાય મામલતદાર કચેરી ચાણસ્મા ખાતે થી મંજૂર કરવામાં આવી છે. તારીખ 4/1/2020 ના રોજ 5.15 કલાકે અરજદાર ને મોકલી આપવામાં આવેલ છે @CollectorPatan
રાજ્ય ચૂંટણી આયોગના 2/12/2019 ના જાહેરનામાંથી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી . તેમાં સમાવિષ્ટ ચાણસ્મા તાલુકા પંચાયતની 6 બેઠકોની પેટાચૂંટણી પૈકી 5 બેઠકોની પેટાચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પૂરતી રદ્દ રાખવામાં આવી છે.@CollectorPatan @Supria85830231
“Rani ki Vav”-stepwell has been decorated as a part of “Rani ki Vav-Virasat Sangit Samaroh”. Program will take place at Patan on 16th and 17th of December.
Election related Meeting with different departments. Gave instructions related to model code of conduct, free and fair election and maintenance of law and order etc.. @CollectorPatan @Supria85830231 @patan_election
Sevasetu at danodarda ta. Chansma Real process of doorstep governance where different government services are provided in a day.@CollectorPatan @Supria85830231
૨.શાળા આરોગ્ય કાર્યક્રમ-૨૦૧૯ હેઠળ પાટણ જિલ્લાના ૦૯ તાલુકામાં આરોગ્ય વિભાગ��ી ૩૨૬ ટીમ દ્વારા ૩.૬૨ લાખ બાળકોની તપાસણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી શાળાએ ન જતાં બાળકોને તેમના ઘરે જઈ તેમના આરોગ્ય અંગે તપાસ કરવામાં આવશે.
તા.૧૬/૧૧/૨૦૧૯ ના રોજ ચાણસ્મા તાલુકાના જસલપુર, કારોડા, સરદારપુરા, મંડલોપ, ધાણોધરડા, ઝીલીયાવાસણા અને રૂપપુર ગામનો સેવા સેતુ કાર્યક્ર્મ " ધાણોધરડા" ગામમાં યોજાનાર છે.
કલેક્ટર સરની પ્રેરણાથી મીઠાધરવા ગામે રાત્રીસભા દરમિયાન વિચરતી અને વિમુક્��� જાતિના લોકોને દિવાળીના શુભ અવસર પર મફતગાળાના પ્લોટની સનદ તથા વિધવા સહાય વગેરે જેવી સરકારી યોજનાનો લાભ આપતા પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા તા.વિ.અ શ્રી @CollectorPatan @Supria85830231
EVP( electoral verification program) માટે બી.એલ.ઓ તથા સુપરવાઈઝરને તાલીમ આપી. પ્રાંત સાહેબ અને મામલતદારશ્રી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું @CollectorPatan @Supria85830231
#વારસાઈ ફેરફાર નોંધ ની અરજી #iORAPortal (https://t.co/DQlP0fkQqX) મારફતે ઓનલાઈન કરી શકાય છ���.
Application for #Vaarsai can be made online through iORA Portal (https://t.co/DQlP0fkQqX). People can take advantage of this online process. @revenuegujarat @pkumarias