આજરોજ રાજ્ય સરકારના મંત્રી તરીકે પદભાર સંભાળતા શ્રી સંજયસિંહ મહીડા જીને રૂબરૂ મળી શુભકામનાઓ પાઠવી.
રાજ્યના વિકાસ અને પ્રજાસેવામાં આપના નેતૃત્વ હેઠળ નવી સિદ્ધિઓ મળે તેવી શુભકામનાઓ.
@MLASanjaysinh
આજ રોજ મહુધા વિધાનસભા મત વિસ્તારના મહુધા 22 ગામ પાટીદાર સમાજ વાડી ડાકોર રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું....
ગુજરાતની દિકરી અને ભારતનું ગૌરવ એવા અવકાશયાત્રી સુશ્રી સુનિતા વિલિયમ્સ નવ મહિના જેટલો લાંબો સમય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગાળ્યા બાદ અંતરીક્ષમાંથી પૃથ્વી ઉપરના સુખરૂપ અને સુરક્ષિત પરત આગમન અંગે અભિનંદન સહ આનંદની લાગણી વ્યકત કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ..
આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતની પુણ્યભૂમિ પર હાર્દિક સ્વાગત છે.