AI આધારિત મોનિટરિંગ સિસ્ટમ દ્વારા કામોની સ���ત દેખરેખ રાખવામાં આવે છે,બાયોમેટ્રિક હાજરીથી વાસ્તવિક સમયની હાજરી નોંધાય છે અને એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ઓડિટ દ્વારા કામની શરૂઆતથી લઈને મંજૂરી તથા ચુકવણી સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવે છે.#VBGRAMG #ViksitBharat_GRAMG
સ્થાનિક નેતૃત્વ અને ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી ગામના વિકાસને નવી દિશા મળે છે.આયોજન,અમલીકરણ અને પારદર્શક કાર્યપ્રણા���ી દ્વારા સ્વચ્છ,સુવિધાસભર અને સમૃદ્ધ ગામનું નિર્માણ કરી શકાય છે.સશક્ત ગામ થકી સશક્ત ભારતનું નિર્માણ શક્ય બને છે.
#VBGRAMG