જશુભાઈને હું મળ્યો છું… સજ્જન વ્યક્તિ લાગ્યા…
વિધાનસભા ગૃહમાં અને બહાર જનતાનો અવાજ હંમેશા બનતા રહે છે.
અઢળક વખત પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો માટે સરકારને પત્ર લખી ચૂક્યા છે.
અધિકારીઓના બારણે બેસી વિરોધ પ્રદર્શનો કરી ચૂક્યા છે.
એમના આંસુ કોંગ્રેસને રડાવશે? @AxayShroff
Action should be taken against those people who cut loyal Congress man @MLAJasuPatel 's ticket from Bayad and sold to serial Congress abuser and son of turncoat Shankarsinh Vaghela. Notice should be given to those people after Bayad loss. Enough is enough.
@achalshah06
🙏આભાર બાયડ-માલપુર 🙏
મારા ધારાસભ્ય બન્યા પછી બાયડ-માલપુર ના લોકો એ 3 વર્ષ સુધી જે મારો સાથ સહકાર આપ્યો તે બદલ હું આપ સૌનો ખૂબ આભારી છું.
અને આવનારા સમય માં હું બાયડ-માલપુર અને અરવલ્લી જિલ્લા ના લોકો માટે પ્રજાકીય અને સેવાકીય કાર્યો માં જોડાયેલો જ રહીશ તેની હું બાંયધરી આપું છું
@MLAJasuPatel કોંગ્રેસ ના એક અણનમ અને અડીખમ યોદ્ધા એવા આપશ્રીએ સતત પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોની જે સુવાસ ફેલાવી દીધી છે. તે હંમેશા યાદગાર રહેશે, અમે હરહંમેશ આપની સાથે હતા ,છીએ અને રહેશું.
આપ ભલે આ વખતે બાયડ વિધાનસભાના ઉમેદવાર નથી પણ આવતી ટર્મમાં આપ જ હોવ એવી અભિલાષા વ્યક્ત કરીએ છીએ...
બાયડ સીટ પર જીતીને લોકોનું કામ કરનાર જશુભાઈ ને નહી અને કોગ્રેસ માં બળવો કરી ભાજપમાં જઈને પાછા કોંગ્રેસમાં આવનાર મહેન્દ્રસિંહ ને ટીકીટ આપી…
કોંગ્રેસનુ આ ગણિત મને સમજાતુ નથી, કોઇને સમજાય તો મનેય સમજાવજો 🥱
@MLAJasuPatel@NaeemBaigMirza1@ajju__tweets@INCGujarat