આજે મારા એક ભત્રીજા નુ કંપની મા વીજ કંરટ થી અવસાન થયુ.કંપની ઉપર કેસ થયો તો વળતો કંપની વાળા એમને જવાબ આપ્યો કે 10 લાખ આપી દઇશુ વધુ કઈ ન કરો😡
ઘર નો એક દિકરો ખોવાઈ ગયો ને એ લોકો ને ફકત પૈસા થી ખરીદવા છે😡માનવતા મરી પરવારી છે.મોટા લોકો માટે પૈસા જ બધુ છે કોઈનો જીવ નહી.