આજ રોજ ગુજરાતના તમામ કર્મચારીઓ ના પ્રાણપ્રશ્ન સમાન જૂની પેંશન યોજના,ગ્રેડ પે માં સુધારો કરવો અને ફિક્સ પ્રથા નાબૂદ કરવા જેવા મુદ્દા પર તમામ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી પોતાની માંગણી રજૂ કરી #CMOguj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty@jitu_vaghani
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal
@IFBAppliances@IFB_Care My IFB machine is vibrating and making noise.I register complaint on 24 oct. My ticket no is 1012594101. Technician is not responding well even not receiving my call and my complaint is not solved yet.
#Unhappy
બદલી બાબત ના અન્યાયી પરિપત્ર ના વિરોધ માં ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ -૩ દ્વારા ગુજરાત ની તમામ આઇ ટી આઇ ના કર્મચારીઓ તા. ૨૭-૧૦-૨૩ ના રોજ કાળી પટ્ટી તેમજ પેન ડાઉનનો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવવામાં આવશે. @Balwantsinh99@DETGujarat@CMOGuj
પરંતુ સામાન્ય વહીવટ વિભાગના અન્ય પરિપત્ર નું પાલન નથી થયું જેમ કે ગંભીર માંદગી,દિવ્યાંગ અને પતિ-પત્ની કિસ્સામાં બદલીઓ ઉપરાંત બદલીઓમાં જે-તે ગ્રુપ ને બદલી ટ્રેડ ને ધ્યાને લીધેલ છે.તો આવી અન્યાયી બદલી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.@PMOIndia@narendramodi@AmitShah@CMOGuj
રાજ્યની સરકારી આઈ.ટી.આઈ માં કામ કરતા 2100 કરતા વધારે ટેક્નિકલ કર્મચારીઓ ની કોઈ પણ કારણોસર વગર જાહેર હિત માં બદલી કરવામાં આવી છે .જે બદલીઓમાં સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર નો ઉલ્લેખ છે.
#stoppublicinterestTransfer#બદલીરોકો#જાહેરહિતબદલીઓ_રદકરો
@deepakrajani123 કર્મચારીઓ ના બાકી ઠરાવો નું શું સ્ટેટ્સ એ પજ જાણી લ્યો ને જરાક
1)૧૦,૨૦,૩૦ નું ઉચ્ચત્તર
2)2005 પહેલા ના ને જૂની પેન્શન યોજના આપવી
3)2005 પછીના ને 14% સી.પી.એફ માં સરકાર દ્વારા જમા કરવા
4) HRA માટે ના શહેરોનું વર્ગીકરણ
5) નગરપાલિકા/મહાનગરપાલિકાનો ગ્રેડ પે
6) ફિકસ પે ની સળંગ નોકરી