આજરોજ મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સાથે જનજાગૃતિ અંગે ચાર પ્રકારના અલગ અલગ કચરા માટે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.
મહુવા નગરપાલિકા તારીખ ૧૪/૦૯/૨૦૨૬ ના રોજ મોન્સૂન ક્લીન ડ્રાઈવ અંતર્ગત મહુવા શહેરના વિવિધ અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવેલ.
મહુવા નગરપાલિકા તારીખ 30/૦૮/૨૦૨૬ ના રોજ મોન્સૂન ક્લીન ડ્રાઈવ અંતર્ગત મહુવા શહેરના વિવિધ અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ.