સિદ્ધપુરમાં રખડતા પશુઓ માટે નવી ગૌશાળા!
શ્રી શક્તિ ગૌ-સેવા ટ્રસ્ટ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી રખડતા તથા નિરાધાર પશુઓ માટે નવી ગૌશાળા શરૂ કરાઈ.
🙏 પશુસેવા અને સ્વચ્છ શહેર તરફ મહત્વપૂર્ણ પહેલ.
#Siddhpur#Gauseva#Nagarpalika
ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી રણજિતસિંહ ઠાકોર અને ચીફ ઓફિસર શ્રી કૃપેશ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ.
સિદ્ધપુર નગરપાલિકા ટીમ – ઝીરો ગ્રાઉન્ડ પર સક્રિય. 🌧️💪