આજ રોજ સાથી રા.ક. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સર્વગ્રાહી મુલ્યાંકનની સમીક્ષા કરીને જરૂરી સૂચ��ો આપ્યા.
ગુજરાત રાજ્ય ���િધાનસભા ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૧-ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતદાન થનારું છે ત્યારે નિર્ભય અને નિષ્પક્ષ રીતે લોકશાહીના પર્વને ઉજવીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે.
@CEOGujarat @pkumarias