नववर्ष की हार्दिक शुभकामनाएँ 🙏✨
1 जनवरी 2026 को, नए वर्ष की पहली सूर्यकिरण को नमन करते हुए आयोजित सूर्यनमस्कार ध्यान सत्र में 1,02,331 से अधिक लोगों ने ऑनलाइन सहभागिता की और नए वर्ष की भव्य एवं दिव्य शुरुआत की।
इस ऐतिहासिक आयोजन में राज्य के उपमुख्यमंत्री श्री हर्ष संघवी जी भी ऑनलाइन जुड़कर जन-जन को प्रेरणा प्रदान की।
इस अभियान को सफल बनाने में सहभागी बने सभी योग कोच, योग ट्रेनर्स और योग साधकों का हृदय से आभार। साथ ही विभिन्न योग संस्थाओं, मित्रों और सगा–संबंधियों का भी विशेष धन्यवाद, जिन्होंने सूर्यनमस्कार और ध्यान के माध्यम से लाइव सत्र में जुड़कर आप सभी ने मिलकर इतिहास रचा।
इस ऐतिहासिक सहभागिता के लिए आप सभी का धन्यवाद।
Welcoming the first sunrise of the New Year with mindfulness and positivity.
I’ll be joining the Surya Namaskar Meditation Session on the very first day of the year.
Are you joining too?
Let’s begin 2026 on a truly positive note.
#SuryaNamaskar
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. 1 જાન્યુઆરી, 2026ના રોજ ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન; સવારે 7થી 8 કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે...
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈ રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે; સહભાગી થનાર તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ મળશે...
વધુ વિગતો અને રજિસ્ટ્રેશન માટે https://t.co/d4AwrbYyyL ની મુલાકાત લેવી...
#SuryaNamaskar #Gujarat
“નવા વર્ષનો પ્લાન તૈયાર છે?
વિચાર્યું હતું… કે કંઈક અલગ થશે?
નવા વર્ષની પહેલી સવાર
માત્ર સૂર્યોદય નહીં—
એક નવો સંકલ્પ લઈને આવી રહી છે.
તૈયાર રહો…
કારણ કે આ શરૂઆત ખાસ છે.”
૧ જાન્યુઆરીની સવાર યોગ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાથી શરૂ કરીએ. સૂર્યનમસ્કાર થકી
સ્વસ્થ, સુખી અને દિશાબદ્ધ જીવન તરફ પગલું ભરીએ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ અભિયાનનો ભાગ બની Youtube LIVE માં જોડાઈ અને સર્ટીફિકેટ મેળવો
સમય : સવારે ૭:૦૦ થી ૮:૦૦
Link : https://t.co/ipE5SdidTO
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ પોતાના અનુભવ સાથે સ્પષ્ટ કહ્યું—
‘મેદસ્વિતા મુક્ત થવાનું છોડવાનું નથી, ચાલુ જ રાખવાનું છે.’
આ સંદેશ સ્વસ્થ ગુજરાત તરફનું પ્રેરણાદાયક માર્ગદર્શન છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘યોગ કોચ અને યોગ ટ્રેનરના પ્રથમ દીક્ષાંત સમારોહ’ તથા ‘વિશ્વ ધ્યાન દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ‘યોગ કોચ અને યોગ ટ્રેનર પ્રથમ દીક્ષાંત સમારોહ’ તથા ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે છેલ્લા પાંચ વર્ષથી રાજ્યભરમાં યોગસેવા કરનાર ૪૨૧૫ યોગ કોચ અને યોગ ટ્રેનર્સને દીક્ષિત કરવામાં આવ્યા.
માન. મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે, અત્યારના સ્ટ્રેસ અને ભાગદોડ ભર્યા જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામ અપનાવવુ અત્યંત જરૂરી બન્યું છે.
પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં સામૂહિક ધ્યાન દ્વારા હજારો સાધકોએ આંતરિક શાંતિનો અનુભવ કર્યો.
યોગ અને ધ્યાન દ્વારા ગુજરાતને યોગમય તથા તણાવમુક્ત બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત થાયો.
ચાલો બનાવીએ શરીરથી સ્વસ્થ ગુજરાત, મનથી મજબુત અને મેદસ્વિતાથી મુક્ત ગુજરાત,
તમારા જીવનને સ્વાસ્થ્ય અને શાંતિથી ભરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે યોગ કોચ અને ટ્રેનર્સનો દીક્ષાંત સમારોહ અને *વિશ્વ ધ્યાન દિવસ* નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
આવો, પરિવાર સાથે ધ્યાન દિવસની ઉજવણીમાં જોડાઈએ!
યોગને જીવનમાં ઉતારી સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવીએ.
Gujarat Glows with Yoga! 🏛️✨
On International Day of Yoga 2025, yoga echoed from Gujarat’s most iconic locations — from Sharmishtha Talav in Vadnagar to Ambaji temple, uniting heritage with health.
Thousands came together to honour the spirit of “Yoga for One Earth, One Health” — creating not just records, but a legacy!
#YogaDay2025 #YogmayGujarat #YogaAtIconicPlaces #CYP2025 #GujaratHeritage #YogaForOneEarthOneHealth #YogBoard #HealthyGujarat #WorldYogaDay2025
🔥 History Rewritten, Once Again — The Power of Gujarat through Yoga! 🔥
On International Day of Yoga 2025, the serene banks of Sharmishtha Talav, Vadnagar, witnessed an unforgettable moment —
2121 Yogis. 2 Minutes 9 Seconds. 1 Bhujangasana.
➡️ A World Record that echoes Gujarat’s unwavering commitment to health, discipline, and unity!
This is not just Yoga —
It’s a symbol of determination, a celebration of culture, and a movement for a Medasvita Mukt Gujarat!
Every breath, every stretch, every second – dedicated to a Healthier Gujarat and a Healthier Earth.
Let’s keep the energy alive —
One Earth. One Health. One Gujarat. One Spirit.
#YogaDay2025 #BhujangasanaRecord #CYP2025 #YogBoard #YogmayGujarat #GujaratLeads #VadnagarYogaVictory #YogaForWellness #AnotherYogaDayAnotherRecord
All media channels, digital platforms and individuals are advised to refrain from live coverage or real-time reporting of defence operations and movement of security forces. Disclosure of such sensitive or source-based information may jeopardize operational effectiveness and endanger lives. Past incidents like the #KargilWar, 26/11 attacks, and the #Kandahar hijacking underscore the risks of premature reporting. As per clause 6(1)(p) of the Cable Television Networks (Amendment) Rules, 2021, only periodic briefings by designated officials are permitted during anti-terror operations. All stakeholders are urged to exercise vigilance, sensitivity, and responsibility in coverage, upholding the highest standards in the service of the nation. 🇮🇳
Read more: https://t.co/bHscgUBMEV
#MediaAdvisory #NationalSecurity #MIBIndia #ResponsibleReporting
@rajnathsingh@DefenceMinIndia@SethSanjayMP@HQ_IDS_India@adgpi@indiannavy@IAF_MCC@PIB_India
Mahila Sabha as part of voter awareness campaign to encourage more female participation by female voters in the electoral process in Amraiwadi AC, Part of Ahmedabad West PC
@CollectorAhd@DEO_ahmedabad@InfoGujarat@CEOGujarat