#4200_itigradepay
As per DGET Delhi guide line we supervisor instructor and assistant storekeeper of Gujarat likely to get 4200 grade pay...in India except Gujarat all state already get 4200 0r 4600 grade pay. so justice for us.
@CMOGuj
#4200_Itigradepay
"હું છું વિકાસ, હું છું ગુજરાત"
ગુજરાત નાં ઉજવળ ઔદ્યોગિક વિકાસ માં મહત્વ નો ફાળો આપનાર એવા *ઔદ્યોગિક તાલીમ સંસ્થા* નાં કર્મચારીઓ નોજ વિકાસ અંધકાર માં.
વાહ રે મારુ ગુજરાત વાહ!
We want justice
We want 4200 Grade pay. @Divya_Bhaskar@sandeshnews
#4200_Itigradepay
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay ની છે. @CRPaatil@abpasmitatv
#4200_itigradepay
આઇ.ટી.આઇ ના સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી.