MYKS is an Indian NGO, established in 2018.
It has vision on Education, Healthcare, Livelihood and Women, Child & Youth Empowerment all over India. #MYKSIndia
શું છે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ? સોનાને લોકરમાં મુકવા કરતા GMSમાં વધુ ફાયદો કેમ?
સોમનાથ અને અંબાજી મંદિરે 200 કિલો સોનાનું રોકાણ કરીને જે ₹120 કરોડ ઉભા કર્યા તેનો ઉપયોગ ક્યાં થશે?
સમજાવી રહ્યા છે ઑપઇન્ડિયા ગુજરાતીના સંપાદક, લિંકન સોખડિયા ( @journolinc )
https://t.co/0oD8fFknNK
મારી આંગણવાડી વિસ્તારના કિશોર ના સુભદ્રા કૃષ્ણ અને બલરામ ના ચિત્રો સરસ રીતે દોરી અને આંગણવાડીમાં બાળકોની સાથે રથયાત્રા ની ઉજવણી કરવા આવી
રથયાત્રા વિશે સમજ આપવામાં આવી.
#RathYatra2023#Ahmedabad
આ એક જ જગ્યાએ મેં જાતે દારૂ પીવાતો હોવાની અનેકવાર ફરિયાદ કરી.
@cpgrams (Public Grievance) પર 3 ફરિયાદો, સ્થાનિક પોલીસ ચોકીના સ્ટાફને અનેક ફરિયાદો બાદ પણ સ્થિતિ જે હતી તે જ.
અનેકવાર જાતે પોલીસ બોલાવીને, તેમને હાથ જોડીને વિનંતીઓ કરી કે આવું ન થવા દેશો, વિસ્તારને બગડવા ન ���ેશો, થોડી ઘણી હિંદુ વસ્તી બચી છે એમના પલાયન માટે વધુ એક કારણ ઉભું ન થવા દેશો.
પરંતુ ફરિયાદ કરી હોય એના 1 2 દિવસ અસર દેખાય અને 3જા દિવસથી સ્થિતિ જેવી હતી તેવી.
દેશી દારૂથી ચાલુ કરીને, બિયરથી લઈને હવે આ લોકો રેડ લેબલ સુધી પહોંચી ગયા, પણ પોલીસ કાંઈ ન કરી શકી.
મારી સતત ફરિયાદો બાદ લગતા વળગતા લોકો આડકતરી રીતે સમજાવવા અને ધમકાવવા પણ આવ્યા,સ્થાનિક પોલીસવાળા પણ નાક ચડાવવા માંડ્યા. પરંતુ એક જાગૃત નાગરિક તરીકે હું ડગ્યો નથી કે ડગીશ પણ નહીં.
પરંતુ @AhmedabadPolice @GujaratPolice ક્યારે પોતાની નૈતિક જવાબદારી અને જે કામ માટે ફોર્સ જોઈન કરી છે એ કામ કરશે????
અને હા, @AmdavadAMC @AMC_Complaints તમને પણ આ જ જગ્યા પર સાફ સફાઈ રાખવાની અનેક વાર ફરિયાદ કરી છે. ગંદકીના કારણે જ આ દુષણો વકર્યા છે. તો તમને પણ સમય મળે તો સાફસફાઈ કરશો.
સ્થળ: રોહિતપાર્ક સોસાયટીની બહાર, કિશનનગર સોસાયટીની સામે, દાણીલીમડા
દિવસ: બારે મહિના
સમય: 24/7
પહેલા 2 ફ��ટા : 21 મે 2023
3જો ફોટો: 23 એપ્રિલ 2023
4થો ફોટો: 19 એપ્રિલ 2023
આદરણીય @RajThackeray@mnsadhikrut જી,
આ છે 'અમદાવાદ'નું ચંડોળા તળાવ, જે હવે લુપ્ત થઈ ગયું છે.
અહીંનું અડધું તળાવ ગેરકાયદેસર મુસ્લિમ વસાહતીઓએ પચાવી નાખ્યું છે અને આ સમગ્ર ગુજરાત જાણે છે.
અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે ધંધો ચાલે છે અને ઘણા ગુનેગારો છુપાયેલા છે. અને અહીં એક નહીં પરંતુ અનેક મસ્જિદો અને મદરેસાઓ બનાવવામાં આવી છે.
આજ સુધી ગુજરાતના ��ક પણ નેતામાં એટલી ત્રેવડ નથી દેખાઈ કે તેના વિશે અવાજ ઉઠાવે. આપ કમસે કમ એક ટ્વીટ કરી દો જેથી આ વિસ્તારના અમારા જેવા બચ્યા કુચ્યા હિંદુઓનું ભવિષ્ય બચી જાય.
आदरणीय @RajThackeray@mnsadhikrut जी,
हाच 'अहमदाबाद'चा चांडोळा तलाव, जो आता नामशेष झाला आहे.
इथला निम्मा तलाव बेकायदेशीरपणे बाहेरून आलेल्या मुस्लिमांनी पचवला आहे आणि हे संपूर्ण गुजरातला माहीत आहे.
येथे मोठ्या प्रमाणात अवैध धंदे चालतात आणि अनेक गुन्हेगार लपून बसले आहेत. आणि इथे एक नाही तर अनेक मशिदी आणि मदरसे बांधण्यात आले आहेत.
आत्तापर्यंत गुजरातच्या एकाही नेत्याने तिरडी पाहिली नाही किंवा याबाबत आवाज उठवला नाही. निदान एक ट्विट तरी करा म्हणजे इथे राहणाऱ्या आमच्यासारख्या अज्ञानी हिंदूंचे भविष्य वाचेल.
જો તમે લેખન અને મીડિયા સાથે કારકિર્દી બનાવવા માંગો છો અથવાતો આગળ વધારવા માંગો છો તો આ રહી એક તક ઑપઇન્ડિયા સાથે જોડાવાની.
આજે જ તમારો બાયોડેટા મેઈલ કરો.
1970માં તત્કાલીન PM ઇન્દિરા ગાંધીએ એક ડોક્યુમેન્ટરીના કારણે BBCને ભારતમાં બેન કર્યું હતું: હાલ કોંગ્રેસના જ લોકો BBCના એક વિડીયો બેન થવા પર રડે છે રોદણાં
@journolinc નું મંતવ્ય
https://t.co/T78f9Pqmok
People wondering how come BJP couldn’t get #Danilimda in this huge saffron wave???
Here is my piece on that as I’m a local resident here and feeling sad that ONCE AGAIN my vote couldn’t find meaning.
(jamalpur khadia is also more or less same story)
https://t.co/buF2wKuLIK
આટલું ના થઇ શકે તો 156 જ નહિ 182 પણ નકામી.
એમને જે જોઈએ છે એ આપ્યું હોય તો,
તમને જે જોઈએ છે એ માંગતા શીખો.
અહમદાબાદનું કર્ણાવતી ક્યારે????
#karnavati#कर्णावती#કર્ણાવતી
જે એમ માનતા હોય કે સવર્ણ સિવાય ભાજપને કોઈ મત નથી આપતું અને ભાજપ માત્ર સવર્ણોના મતથી જ જીતે છે, એમના માટે સપ્રેમ.
નરેન્દ્રજી અને ભુપેન્દ્રજીને આ વખતે સર્વસમાજે ખોબલે ખોબલે મત આપ્યા છે ત્યારે જ આ ઇતિહાસ બન્યો છ���.
આ એક સારો બદલાવ છે.
‘…સોમનાથની અંદર અલ્લાહ બેઠા છે’ : ઇન્દ્રનીલ રાજગુરુ
જે મંદિરને મુસ્લિમ આક્રંતાઓએ અનેકવાર રંજાડ્યું, લૂંટ્યું અને જ્યાં લાખો હિન્દુઓની કતલ કરી તેના વિષે કોઈ હિન્દૂ આવું કઈ રીતે કહી શકે? એ પણ માત્ર થોડા વોટ માટે!!!!
શું આ હદ છે કે આ લોકો આનાથી પ�� નીચે જઈ શકે?
ગુજરાતમાં ઓવૈસીનો પતંગ ઉડશે કે મુસ્લિમ સમાજ છોડશે ઢીલ: જે બેઠકો પર AIMIMના ઉમેદવારો ઉભા છે ત્યાંના મુસ્લિમો શું કહે છે તે જાણો
@OpIndia_G પહોંચ્યું મુસ્લિમ મતદારો પાસે અને જાણ્યા ઓવૈસી અને તેમની પાર્ટી વિશેના તેઓના વિચાર.
#GujaratElections2022
https://t.co/9das8jwUMV
AIMIM is contesting state elections in Gujarat for first time. Will Muslim vote, traditionally a Congress strongpoint, go for Owaisi? Whom will the Muslims in Gujarat vote for - @journolinc's ground report #GujaratElections2022 https://t.co/dD28lyQJhr