This day in 1999 Kargil war,our hero Capt. #VikramBatra ,PVC🎖
and Capt. Anuj Nayyar,MVC🎖
laid down their life defending our motherland.
Heartfelt salute & tribute to the their exemplary valour & sacrifice🌹
Bharat 🇮🇳 shall always remain indebted to them. Jai Hind 🇮🇳
કચ્છ (પૂર્વ) ના રાપર ખાતે મોરારીબાપુની કથા સાંભળવા ચાલીને જતાં એક 86 વર્ષીય માજીની તબિયત ખરાબ થતાં રાપર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન પરમારે પાણી સાથે ત્યાં પહોંચી 5 કિમી. સુધી પોતાના ખભે ઊંચકીને પહોંચાડ્યા.
#Police@GujaratPolice@SP_EastKutch@sanghaviharsh
મેં તારા નામ નો ટહુકો અહીં છાતી માં રાખ્યો છે..
ભૂંસાવા ક્યાં દીધો કક્કો,હજી પાટી માં રાખ્યો છે ..
મલક કઈ કેટલાય ખૂંદયા,બધા ની ધૂળ ચોંટી પણ ..
હજુયે મારો ધબકારો મેં ગુજરાતી માં રાખ્યો છે.
#માતૃભાષા_દિવસ