80મો સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી
ગલીયાવાડા ખાતે રાષ્ટ્રપ્રેમ, ગૌરવ અને ઉત્સાહના માહોલ વચ્ચે 80 મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી
ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઇવીએમ તથા વીવીપેટના સલામતી અને સંગ્રહ માટે વેરહાઉસનું બાહ્ય રીતે માસિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું.
@ECISVEEP@SpokespersonECI@CEOGujarat
માન. કલેક્ટરશ્રી સુરેન્દ્રનગર , શ્રી રાજેન્દ્રકુમાર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન ઉપર કાર્યવાહી કરવામાં આવી
@CMOGuj@CollectorSRN@revenuegujarat
નાયબ કલેકટરશ્રી દ્વારા લખતર તાલુકાના ઓળક ગામની મુલાકાત લેવામાં આવી હતી.
ગામ ખાતે Appendix-A ફોર્મની વિગતની તપાસ તથા વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.
@CollectorSRN@revenuegujarat@CMOGuj
આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે મોકડ્રિલનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ, હેલ્થ, પોલીસ, હોમગાર્ડ,પુરવઠા તંત્ર તથા અન્ય વિભાગો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
#civildefense#OperationShield#surendranagar@CMOGuj@CollectorSRN
માન. નાયબ કલેકટરશ્રી દ્વારા સુરેન્દ્રનગર શહેર મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
ઈ ધરા, MDM, FPS, સમાજ સુરક્ષા શાખાઓની તપાસણી અને
કચેરી ખાતે હાજર અરજદારો સાથે સંવાદ કરી તેમની તકલીફો જાણી યોગ્ય નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.
@CollectorSRN@JayantiRavi@CMOGuj
સુરેન્દ્રનગર ખાતે "મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2024-25" નું ઉદઘાટન કરવામાં આવ્યું.
આ કલા મહાકુંભમાં 10 જિલ્લાના, 3000 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.
@CollectorSRN@DDOSURENDRANAGR@surendranagarmc
માન.નાયબ કલેકટરશ્રી દ્વારા લખતર મામલતદાર કચેરી ખાતે સ્ટાફ રિવ્યૂ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુરવઠા શાખા , ઈ - ધરા શાખા, મધ્યાહન ભોજન શાખા તથા અન્ય શાખાઓનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો.
@CollectorSRN@DDOSURENDRANAGR@JayantiRavi
"સમૃદ્ધિ અને સ્વરોજગારના માર્ગે,
વિકસિત ભારતના સંકલ્પ સાથે!"
"સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં મામલતદાર કચેરી દ્વારા 'વિકાસ સપ્તાહ 2024' ની ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લેવાઈ.
#VikasSaptah#23yearsOfGrowth@CMOGuj@Info_SNagar_GoG@DDOSURENDRANAGR
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
@CMOGuj@InfoGujarat@GujDCoffice#GaribKalyanMela
આજરોજ માન. પ્રાંત અધિકારીશ્રી વઢવાણની અધ્યક્ષતામાં DYSP શ્રી સુરેન્દ્રનગર, મામલતદારશ્રી સુરેન્દ્રનગર, વઢવાણ & લખતર તથા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના PI શ્રી ની હાજરીમાં વઢવાણના સરકારી ખરાબા ખાતે દારૂનાશ કરવામાં આવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના પ્રભારી સચિવશ્રી, જિલ્લા કલેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા નાયકા અને ધોળીધજા ડેમની મુલાકાત લેવામાં આવી.
#RainAlertinGujarat@CMOGuj@InfoGujarat
@Info_Srn
@DDOSURENDRANAGR
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર શ્રી, સુરેન્દ્રનગરની ટીમ દ્વારા મતદાન કરી આપ સૌ લોકોને ૭મી મે ના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરી.
@CEOGujarat@InfoGujarat @Info_Srn