આજરોજ લખતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની મુલાકાત લઈ આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરી, દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@Info_SNagar_GoG
સુરેન્દ્રનગરમાં જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડું ગામમાં યોજાયેલો આ શાળા પ્રવેશોત્સવ શિક્ષણ અને પર્યાવરણ બંનેના સમન્વય સમાન રહ્યો.
શાળા પ્રવેશોત્સવ જેવા મહત્વના કાર્યક્રમમાં પ્રભારી સચિવશ્રી, સુરેન્દ્રનગર, નાયબ કલેક્ટર (વઢવાણ) અને
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી.
NEET-2026 પરીક્ષાના સુચારૂ અને પારદર્શક આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી, નોડલ અધિકારીશ્રીઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી.