કેટલી અજીબો ગરીબ વાત લાગે છે આ હૈ કે મંત્રીમંડળ પણ નક્કી થઈ ગયું આજે અને એપોઇન્ટમેન્ટ પણ આપી દીધી મતલબ પોસ્ટિંગ પણ આજે જ તો પછી વિદ્યાર્થીઓ ને કેમ ૩ વર્ષ લાગે છે અમે એમ કઈએ છીએ દાનત નથી કે સુ?😬😬
સુ કેવું?
@Yuvi_1212@hardev_vala@rohitkumarmali@NiravJoshi0@hdraval93