#કચ્છ
અંજારના ચાંદ્રોડામાં ધૂળની ડમરીઓ ઉડી
ભારે પવન સાથે તોફાની વાતાવરણ
ત્રિધ્યા હોટલ ચાંદ્રોડા પાસે મીની વાવાઝોડું ફૂંકાયું
પશ્ચિમ બાદ પૂર્વ કચ્છમાં પણ વરસાદી વાતાવરણ
@im_jagdish_@ViCustomerCare@VodafoneGroup Right i have faced the same problem ..last 2 3 Days....Vodafone customer executive says...minimum. Recharge 129...or recharge massage pack...
75वें स्वतंत्रता दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
देश की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाले वीर शहीदों एवं क्रांतिवीरों को कोटि कोटि नमन!
#Jayhind#15August#happyindependenceday#indian#garvhai 🇮🇳
આજે
*કચ્છી નવું વર્ષ "અષાઢી 🌙બીજ"*
આપને અને આપના પરિવાર ને
*"સુખ, શાંતિ અને સમૃદ્ધિ"*
આપનારું બની રહે એવી આપને અને આપના પરિવારને અમારા પરિવાર તરફથી *હાર્દિક શુભેચ્છા....*🙏🌙🙏🌙🙏🌙
*🙏 જય શ્રી કૃષ્ણ 🙏*
#Happy_ashadhi_bij#kutchi_new_year
ધ્રૂજતી ધરાના કારમાં ઘા સહીને પણ વણથંભી વિકાસયાત્રા કરી જાણે
*એ.....કચ્છી માડુ*
દેશ-દેશાવરને કર્��ભૂમિ બનાવવા છતાં❤️ હૃદયમાં *મુજી માતૃભૂમિ કે નમન* નો ભાવ છે
*એ.....કચ્છી માડુ*
હેલ્લો.. હાય.. કે બાય નહીં પણ...
*🙏અચો અને અચીજા*
થી આવકારે
*એ.....કચ્છી માડુ*....(2)