માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં યોજાનારા વિવિધ સેવાકીય કાર્યક્રમોના સુચારુ આયોજન અને અમલીકરણ અંગે આજે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
@PMOIndia@CMOGuj
Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah visited the Sir Creek area along the India-Pakistan border in Gujarat. He also inspected the security framework and interacted with BSF personnel.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે કચ્છ ખાતેની ભારત-પાકિસ્તાનની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ 'હરામીનાળા' વિસ્તારની સ્પીડ બોટમાં મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું હતું.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા આ ક્રિક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સમયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા @BSF_India ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Healthier India, Stronger Tomorrow 🇮🇳
NFHS-6 highlights India’s steady progress towards a healthier and more empowered nation.
✔️ Institutional deliveries rise to 90.6%
✔️ Full immunization coverage reaches 87.1%
✔️ Health insurance coverage expands to 60.2% households
The survey also reflects significant improvements in maternal care, child nutrition and a decline in stunting and severe wasting among children.
These encouraging outcomes are strengthening India’s healthcare ecosystem and ensuring healthier futures for millions of families across the country.
રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી માટે અંજાર તાલુકાના સંઘડ ગામેે આજરોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો @revenuegujarat @CollectorKutch
આગામી દિવસોમાં કચ્છ જીલ્લામાં ડીપ ડીપ્રેસનની આગાહી કરવામાં આવી છે. જેથી સાવચેતીના ભાગરૂપે સર્વે નાગરિકોને બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા, નદી-નાળા સહિતના જોખમી વિસ્તારમાં ન જવા તથા તમામ નાગરિકોને સતર્ક અને સજાગ રહેવા અપીલ કરવામાં આવે છે. @CMOGuj
@CollectorKutch
#RainfallinGujarat
#HeavyRainAlert#StaySafe
આગામી ૨૪ કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે પાણી જોવા, પ્રવાસન સ્થળો તથા નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા તથા તમામ નાગરિકોને સર્તક અને સજગ રહેવા ખાસ અનુરોધ.
#RainFallinGujarat@CMOGuj@SEOC_Gujarat @Bhujmahiti
આગામી દિવસોમાં કચ્છ જીલ્લામાં ડીપ ડીપ્રેસનની આગાહી કરવામાં આવી છે. જેથી સાવચેતીના ભાગરૂપે સર્વે નાગરિકોને બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા, નદી-નાળા સહિતના જોખમી વિસ્તારમાં ન જવા તથા તમામ નાગરિકોને સતર્ક અને સજાગ રહેવા અપીલ કરવામાં આવે છે. @CMOGuj
@CollectorKutch
#RainfallinGujarat