શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતું ગ્રામસેવક કેડર આજે પોતાના હકની લડત લડી રહ્યું છે. શું તંત્ર સંવાદની ભાષા સમજીને હકારાત્મક નિર્ણય લેશે?
#GramsevakNyayLadat
શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતું ગ્રામસેવક કેડર આજે પોતાના હકની લડત લડી રહ્યું છે. શું તંત્ર સંવાદની ભાષા સમજીને હકારાત્મક નિર્ણય લેશે?
#GramsevakNyayLadat
"ખેડૂત સુખી તો જગત સુખી" 🌾
સરકાર અને ખેડૂતો વચ્ચેની જીવંત કડી એવા 'ગ્રામ સેવકો'ની વ્યાજબી માંગણીઓ સત્વરે સંતોષાય તેવી નમ્ર અપીલ. તેઓ ચિંતામુક્ત બનશે તો બમણા ઉત્સાહથી ખેડૂતોની સેવા કરશે અને રાજ્યના કૃષિ વિકાસને વધુ વેગ મળશે. 🚜🌱
@CMOGuj@irushikeshpatel@GujPRHDept
ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામસેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat@GujAgriDept@rcmeenaias
આગામી ૭ દિવસમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે.
#GramsevakNyayLadat
શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતું ગ્રામસેવક કેડર આજે પોતાના હકની લડત લડી રહ્યું છે. શું તંત્ર સંવાદની ભાષા સમજીને હકારાત્મક નિર્ણય લેશે?
#GramsevakNyayLadat