ગુલાબસિંહ રાજપૂત અને અમરીશ ડેર ની હાર પરથી તો એક વાત સ્પષ્ટ તમે ગમે એટલું કરશો પ્રજા માટે પણ છેલ્લે પ્રજા તો જાતી/ધર્મ /ચવણા-રૂપિયા જોઈને મત આપે છે
બાકી આ ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો માટે ખુબ લડ્યા છે
@Ambarishdermla @GulabsinhRajput@Vrajsinh_Rajput@INCIndia
ચલો ભક્તો લાઈન માં આવી જજો પગે લાગી ને એક પછી એક આગળ વધો....
ધક્કા મુકક્કી નહીં......
પગે લાગવા ની સાથે ચાટી પણ શકે છે વધુ ભાવુક ભક્તો......🤣🤣🤣👇💯
@DhavalP67910501
હમણાં એક રંગીન ચલચિત્ર આવ્યું,
"પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ"
તમારો બાપ અખિલ બ્રહ્માંડ માં એક જ પૂર્ણ પુરુષોત્તમ છે એ છે રાજાધીરાજ "દ્વારકાધીશ" 🙏🔥