@sanghaviharsh@CRPaatil સંઘવીભાઈ પહેલા તો મોટી મોટી ફાંકા ફોજદારી કરવાના બદલે તાત્કાલિક પરિપત્ર કરીને પોલીસને ઓગસ્ટના પગારમાં જ વધારો આપો.
પોલીસને ઓગસ્ટ મહિનાના પગારમાં જ વધારાના ભથ્થાનો લાભ ન આપવો પડે એ માટે તમે પરિપત્ર નથી કરતા એવું ગૃહવિભાગના અંદરના સૂત્રો કહે છે.
કેજરીવાલને કહેવું પડશે કે શું?
ગુજરાતના પોલીસકર્મીઓમાં નારાજગી: સરકારે પગાર વધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને ચાલુ મહિને નહીં મળે પગાર વધારાનો લાભ, સરકારે પોલીસકર્મીઓના 3થી 5 હજારના પગાર વધારાની કરી છે જાહેરાત
#Gujarat
ગુજરાતમાં સત્તા પક્ષ વેપારીઓ સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી અને 27 વર્ષથી લોકો હેરાન થઈ રહ્યા છે. !
અમે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આજે વેપારીઓની સમસ્યા સાંભળવા અને તેમના ઉકેલ માટે પ્રયત્નશીલ છીએ..!
દેવગઢ બારીયા વિધાનસભા વિસ્તારમાં જાહેર થયેલ ઉમેદવાર શ્રી ભરતભાઇ વાખળાના સમર્થનમાં ૫૦૦૦ થી વધુની જનમેદની સાથે રેલી અને જનસભા યોજાઈ, જેમાં 'આપ' પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @aaparjunrathva તથા પ્રદેશ રાજ્ય સચિવ @Jayeshsangada0 ઉપસ્થિત રહ્યા.
અમદાવાદ શહેરના ઇતિહાસમા પ્રથમ વખત સિંગતેલનો ડબ્બો રૂપિયા ૩,૦૦૦ને પાર થયો છે. ગુજરાતીઓએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. #આપણા_ભાઇ ગુજરાતણોને પાણીમા દાળ- શાક કેમ વધારી તેલનો વપરાશ ઘટાડવો તેના માટે 'મનની વાત' કરવાના છે.
નોંધ : સિંગતેલમા ભાવ વધારા માટે 'ડબલ એન્જીન' નહી ચીન જવાબદાર છે 😇
CR પાટીલ આમ આદમી પાર્ટી પર બગડ્યાં, પ્રહારો કરતા કહ્યું- મફત મફત કરીને ગુજરાતીઓને મુર્ખ બનાવવાનું બંધ કરી દો
આભાર પાટીલ હવે ક્યારે રાજીનામું આપો બોલો..😆😆
જેના મૂળિયા ઊંડા હોઈ એને ઉખાડી ફેંકવા આંધી જ જોઈએ અને આમ આદમી પાર્ટી ની આંધી આવી રહી છે,
💥ગામડે ગામડે થી હજારો લોકો આદમી સાથે જોડાય રહિયા છે.
#દલાની_મોવડી#પ્રાંતિજ#સાબરકાંઠા#હર_ઘર_ઝાડુ#ઘર_ઘર_ઝાડુ#हर_घर_झाड़ू
झाड़ू વડે રાજનીતિ માં રહેલ ગંદકી સાફ કરવાનો સમય આવી ગયો છે...👍
#LRD#SRPF#GPSC#TALATI#TET_TAT જેવી ભરતીઓ માં યુવાનો સાથે અન્યાય કરીને તેમનો હક મારનારા અને પેપરો ફોડીને યુવાનોને રસ્તે રઝળતા કરનારાઓ એટલું યાદ રાખજો કે આવનારા સમયમાં આ યુવાનો જ તમને રોડ પર લાવશે....
આ યુવાનો જ પરિવર્તન નો પાયો બનશે..
આ યુવાનો જ આમ આદમી ની સરકાર લાવશે...
સુરત શહેરમાં ચાલતા હપ્તાખોરીના રેકેટનો વિગતવાર પર્દાફાશ; જો એટલા પુરાવા આપવા છતાં હજુ પણ ગૃહ મંત્રાલય દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો ગૃહખાતા પાસે પણ ન્યાયની અપેક્ષા રાખવી એ નકામી ગણાશે.જય હિંદ🙏🏻🇮🇳
#fightagainstcorruption@sanghaviharsh@dgpgujarat@Bhupendrapbjp