વિદ્યાર્થીઓના હિત અને સન્માન સામે આંચ નહીં સહન કરવામાં આવે!
જૂનાગઢ મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા NEET મુદ્દે સંગઠિત અવાજ ઉઠાવનાર નિર્દોષ વિદ્યાર્થીઓ અને યુવાઓ વિરુદ્ધ જે વિવાદાસ્પદ અને વાહિયાત વિધાન કરવામાં આવ્યું છે, તે અત્યંત આઘાતજનક અને નિંદનીય છે.
પોતાના હક્ક અને શૈક્ષણિક ભવિષ્ય માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓનું અપમાન શિક્ષણ જગતની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU) ના વાઇસ ચાન્સેલરશ્રીને આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે કે:
🔹 વાયરલ વિડિયો અંગે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય.
🔹 સંબંધિત પ્રિન્સિપાલ પાસે સ્પષ્ટીકરણ માંગી યોગ્ય શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવે.
જો યોગ્ય કાયદેસરના પગલાં અને માફી માંગવામાં નહીં આવે, તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
@INCIndia@nsui@NSUIGujarat@AmitChavdaINC
आप देश के सर्वोच्च स्थान पर हैं आपको विनम्र विनती है आप सरकार पर अंकुश रखे ओर स्टुडेंट आंदोलन को स्पोर्ट कर लाठी चार्ज पर सरकार से जवाब मांगे।
जय भीम
जय संविधान
@rashtrapatibhvn
आप देश के सर्वोच्च स्थान पर हैं आपको विनम्र विनती है आप सरकार पर अंकुश रखे ओर स्टुडेंट आंदोलन को स्पोर्ट कर लाठी चार्ज पर सरकार से जवाब मांगे।
जय भीम
जय संविधान
@rashtrapatibhvn
CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी मंदिर मार्ग पुलिस स्टेशन पहुंची हैं।
दिल्ली पुलिस ने यहां कांग्रेस महासचिव श्रीमती Priyanka Gandhi Vadra जी और कांग्रेस के नेताओं को हिरासत में लेकर रखा है।
📍 दिल्ली