Urban PHC, Gokuldham Society, Chhotaudepur, completed a critical Fire Fighting Training & Mock Drill on 11/12/25 Ensuring staff is emergency-ready to protect patients and community. Preparedness saves lives! 🔥🏥
#FireSafety#Chhotaudepur#HealthPreparedness#SafetyFirst
હાલમાં રામી ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે. જેથી હેઠવાસ માં આવેલ ગામ ના લોકો ને નદીના પટમાં અવર-જવર નહી કરવા તેમજ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવે છે.@collectorcu
@GSDMA_Gujarat @SDMChhotaudepur@Mamkawant1
હાલમાં રામી ડેમ 80 ટકા એલર્ટ લેવલભરાઈ ગયેલ છે. જેથી પાણીની આવક વધતાં 90 ટકા હાઇ એલર્ટ લેવલ થવાની શક્યતા હોય હેઠવાસ માં આવેલ ગામ ના લોકો ને નદીના પટમાં અવર-જવર નહી કરવા તેમજ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવે છે.
@pkumarias@collectorcu @GSDMA_Gujarat @SDMChhotaudepur@Mamkawant1