સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ.#ObesityFreeGujarat
ObesityFreeGujaratSBK @PrantIdar@CollectorSK
વિઝન વિકસિત ગુજરાતનું
મિશન જનકલ્યાણનું...
રાજ્યના વિકાસને વેગ આપવાની પ્રતિબદ્ધતા તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નું અંદાજપત્ર નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરશે...
#GujaratBudget2025
ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથીની વિશેષતા...
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવા વિધાનસભા આવી પહોંચેલા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરું આકર્ષણ જમાવ્યું...
#GujaratBudget2025#GarviGujarat#VikasAurVirasat