જો તમારી જાણમાં આજુબાજુમાં છેલ્લા પંદર દિવસમાં કોઈ પરદેશથી આવેલ હોય અને બહાર ફરતા દેખાય તો 104 અથવા 1075 ઉપર જાણ કરવી. આ લોકો માટે 10-15 દિવસ માટે આઈશોલેસન ફરજિયાત છે. @MoHFW_GUJARAT@SDMRajGondal@CollectorRjt
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મતદારયાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવા, તથા કોઈ પણ પ્રકારનાં સુધારા-ફેરફાર કરાવવા માટેના ખાસ ઝુંબેશનો દિવસ, ૧૨/૦૧/૨૦૨૦ રવિવાર તમારા નજીક ના મતદાન મથકે #SSR2020@CEOGujarat@CollectorRjt@ECISVEEP
આજ રોજ મતદાર નોંધણી અધિકારી સાહેબશ્રી દ્વારા SSR-૨૦૨૦ અંતર્ગત ખાસ ઝુંબેશ હેઠળ ૭૪ - જેતપુર વિધાનસભા મતદાર વિભાગના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી,જેમાં ૧૮-૧૯ વર્ષના મતદારોની નોંધણી વધારવા માટે ભાર આપવામાં આવ્યો.@CollectorRjt@CEOGujarat@ECISVEEP