રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે એક અનોખો ફેશન શો. જેમાં મોડેલની સાથે કારીગરો પણ રેમ્પ વૉક કરશે. આ ખાસ ફેશન શોનો ભાગ બનવા માટે પહોંચો હસ્તકલા પર્��� 2020માં શાસ્ત્રી મેદાન સાંજે 6.30 વાગ્યાથી..
#HastkalaParv2020 #21stCentury #KalaSamvad #Rajkot #RepublicDay2020
The parade is display of force's might, talent & preparedness to counter enemies - visible & invisible. At Rajkot.
#RepublicDay#પ્રજાસત્તાકદિન h
71મા #પ્રજાસત્તાકદિન નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ કર્યું હતું.
કચ્છના પામીબેન જેઓની હસ્તકલા કારીગરી કાબીલે દાદ છે 26 જાન્યુઆરી 2020 રાજય કક્ષાની રાજકોટ જિલ્લ���ની ઉજવણી દરમ્યાન આ કલા વારસો નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો આવા કલા વીરોને બિરદાવવા સાથે પ્રોત્સાહીત કરવા જરૂરી છે.@collectorRjt @CMOGuj @RajkotDdo
Craft based creative installations were contributed by the architecture school creating awareness about crafts of gujarat and adding aesthetic beauty to hastkala parv2020.
Thanks to the students for their creative inputs!
#HastkalaParv2020#KalaSamvad#Rajkot#RepublicDay