પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા તેમજ શંખેશ્વર તાલુકાના ટુવડ અને પંચાસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસિનેશન સેશનનું આયોજન કરાયું. જેમાં સ્વાસ્થ્ય કર્મચારીશ્રીઓ, આંગણવાડી બહેનો અને હેલ્પરો જેવા કોરોના વોરીયર્સે કોરોના વેકિસનનો ઉત્સાહભેર પ્રથમ ડોઝ લીધો.
રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી - ટીમ શંખેશ્વર વડે નવા યુવા મતદાતાઓ ને અભિનંદન પત્ર અને શ્રેષ્ઠ BLO ને પ્રમાણપત્ર આપવા માં આવ્યા. @SdmSami@CollectorPatan
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે રસીકરણના પ્રારંભથી દેશમાં કોરોનાના અંતની શરૂઆત થઇ છે.