આજરોજ ગરબાડા તાલુકાના છેવાડાના સરહદી ગામ મીનાક્યારની પ્રાથમિક શાળા ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમનું સફળ આયોજન થયું.રાજ્યની સરહદ પર વસતા નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓના લાભો પહોંચાડવામાં આવ્યા. ગરબાડાના અંતરિયાળ વિસ્તારોના વિકાસ માટેની આ એક મજબૂત કડી છે.
ગામના આંગણે, સરકારની સેવાઓ!
આજરોજ કોટડા ફળિયું પ્રાથમિક શાળા, આભલોડ ખાતે સેવા સેતુ(૨.૦) કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. જેમા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રજાલક્ષી સેવા પુરી પાડવામાં આવી અને ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓના લાભ લીધા.
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv2026
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
133 ગરબાડા વિધાનસભા મ.વી. ના ભાગ નં. 151- અભલોડ- 10 અને 194 ગરબાડા - 5 બૂથ ની મુલાકાત લઈ BLO સાથે
Logical error ના ડોક્યુમેન્ટ તેમજ ફોર્મ ન. 6, 7, 8 ભરવા બાબતે ચર્ચા કરી ઝડપ થી કામગીરી થાય તે માટે સૂચનાઓ આપી.. @CollectorDahod@CEOGujarat@revenuegujarat@infodahodgog
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નિર્માણ પામી છે ‘સહી પોષણ, દેશ રોશન’ મંત્ર સાથે બાળ સ્વાસ્થ્ય માટેની એક સુદ્રઢ ઇકોસિસ્ટમ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે બાળકોના શિક્ષણ સાથે પોષણની દરકાર.
આવો, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથેના આજના આ વિશેષ પોડકાસ્ટમાં સાંભળીએ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી નિર્માણ થઈ રહેલ શિક્ષિત, સુપોષિત, વિકસિત ગુજરાતની રસપ્રદ અને માહિતીસભર વાતો.
#GoodGovernanceGuj