આજ રોજ છોટાઉદેપુર તાલુકામાં આંત્રોલી ગ્રામ પંચાયત ખાતે કેંદ્ર અને રાજ્ય સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ લોકોને મળે તે માટે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.
આજ રોજ છોટાઉદેપુર તાલુકામાં મલાજા ગ્રામ પંચાયત ખાતે કેંદ્ર અને રાજ્ય સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ લોકોને મળે તે માટેજન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.
અત્રેના છોટાઉદેપુર તાલુકામાં કેંદ્ર અને રાજ્ય સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ લોકોને મળે તે માટે આજ રોજ પ્રાથમિક શાળા, ચિસાડીયા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.
આજરોજ ભારત સરકાર,ગુજરાત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો માટે શરૂ કરવામાં આવેલું 'જન ભાગીદારી અભિયાન-સૌથી દૂર, સૌથી પહેલા' એક વિશેષ જાગૃતિ અને કલ્યાણકારી અભિયાનનો બીજો તબક્કો છોટાઉદેપુર તાલુકામાં મંડલવા પ્રા.શાળા ખાતે યોજવામાં આવ્યો
આજ રોજ ભારત સરકાર,ગુજરાત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 'જન ભાગીદારી અભિયાન- સૌથી દૂર, સૌથી પહેલા' છોટાઉદેપુર તાલુકાની તેજગઢ ગૃપ શાળા ખાતે યોજવામાં આવ્યુ. જેમાં "દરેક હકદાર સુધી સરકારની યોજના પહોંચે" તે સુનિશ્ચિત કરવામાં આવ્યુ. @narendramodi,
@PMOIndia, @TribalAffairsIn.
આજ રોજ તા.૧૨/૧૨/૨૦૨૫ ના જેતપુર પાવી તાલુકાના મોટીબેજ ગામના આંગણવાડી કેન્દ્ર ની આક્સ્મીક મુલાકાત લઇ લેવામાં આવી. મુલાકાત દરમિયાન બાળકોની હાજરી અને આપવામાં આવતા પોષણયુક્ત નાસ્તાની તપાસ કરવામાં આવી તથા સબંધિત સ્ટાફને જરૂરી સુચન કરવામાં આવ્યા.
SIR-2025 અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના ફેરકુવા, ભોરદા-૧ અને ૨, ચીલીયાવાંટ, જડીયાણા, ખાતે ખાસ કેમ્પના દિવસે બી.એલ.ઓ.શ્રીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યાં