આજે તા:૨૧/૦૭/૨૦૨૬ ના રોજ મામલતદાર કચેરી,તલોદ ખાતે મે.કલેક્ટર સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત પ્રોગ્રામ યોજાયો.જેમાં SWAGAT PORTAL માં તાલુકાનાં અરજદારશ્રીઓ દ્વારા કરેલ રજૂઆત/ફરિયાદ સાંભળવામાં આવી તેમજ તમામ ૧૪ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

આજરોજ તા:૨૨/૦૬/૨૦૨૬ ના રોજ મે. મામલતદાર સાહેબશ્રીના અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી સમાધાન આવે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

તા.૨૧/૦૬/૨૦૨૬ ના રોજ સી.આર.ભગત હાઈસ્કુલ,હરસોલ ખાતે ૧૨ માં યોગ દિવસનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. જેમા માનનીય ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થીત રહ્યા.
તારીખ : ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ મે.મામલતદાર સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તલોદ તાલુકા સંકલનના અધિકારીઓશ્રી સાથે પ્રી-મોનસૂન મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યુ. @CollectorSK

તારીખ:૦૧/૦૬/૨૦૨૬ ના રોજ મે.મામલતદાર સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તલોદ તાલુકા સંકલનના અધિકારીઓશ્રી સાથે પ્રી-મોનસૂન મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યુ.@CollectorSK
આજરોજ તા:૨૬/૦૫/૨૦૨૬ ના રોજ મે. મામલતદાર સાહેબશ્રીના અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો. જેમાં અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી સમાધાન આવે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મે. કલેક્ટર સાહેબ ની સૂચના મુજબ આજ રોજ તલોદ તાલુકાના પેટ્રોલ પંપ ડીલરો ની મીટીંગ લઈ પેટ્રોલ તથા ડીઝલ ના સ્ટોક બાબતે સમીક્ષા કરવામાં આવી તથા સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ પેટ્રોલ તથા ડીઝલ નું વિતરણ કરવા સૂચના આપવામાં આવી.
આજ રોજ તારીખ:૦૫/૦૪/૨૦૨૬ ના રોજ મે.જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત ની ચુંટણી બાબતે મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ.
આજે તા:૨૪/૦3/૨૦૨૬ ના રોજ મામલતદાર કચેરી,તલોદ ખાતે મે.કલેક્ટર સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત પ્રોગ્રામ યોજાયો.જેમાં SWAGAT PORTAL માં તાલુકાનાં અરજદારશ્રીઓ દ્વારા કરેલ રજૂઆત/ફરિયાદ સાંભળવામાં આવી તેમજ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

આધુનિક સુવિધાઓનું લોકાર્પણ:
પ્રાંતિજ અને તલોદના નવા બસ સ્ટેશનથી લઈને સલાલના સાયન્સ પાર્ક સુધી – સાબરકાંઠાના ખૂણે ખૂણે વિકાસ પહોંચશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભવ્ય ભેટ જિલ્લાવાસીઓને અર્પણ કરવામાં આવી. #Infrastructure#Sabarkantha@CMOGuj@revenuegujarat@InfoGujarat