આજરોજ ઉમરેઠ તાલુકાનો વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રમુખશ્રી તાલુકા પંચાયત ઉમરેઠ બ્રહ્માકુમારી ના નીતા દીદી તથા શ્રીમતી હેમાંગી શુક્લા કારોબારી ચેરમેન ઉમરેઠ નગરપાલિકા તથા ઉમરેઠની સ્કૂલોના બાળકો ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ ભરોડા ગામે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી જેમાં માન. ધારાસભ્ય શ્રી તથા તાલુકા પંચાયત ઉમરેઠના પ્રમુખશ્રી અને તાલુકાના પદાધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા @ero_anand53446
આજરોજ ઉમરેઠ શહેર ખાતે નગરપાલિકા વિસ્તારમા જન કલ્યાણ શિબિર યોજવામાં આવી જેમાં માનનીય ધારાસભ્ય શ્રી તથા નગરપાલિકા પ્રમુખશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતીમા યોજવામા આવી હતી.
આજરોજ થામણા ગામે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી જેમાં માન. ધારાસભ્ય શ્રી તથા તાલુકા પંચાયત ઉમરેઠના પ્રમુખશ્રી અને તાલુકાના પદાધિકારીઓ તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ રણછોડરાય પગલા મંદિર ઉમરેઠ ખાતે પ્રગતિ પથયાત્રા નો બીજો તબક્કામાં ઉમરેઠ શહેરમાં આવેલ સ્કૂલોના બાળકો ને મંદિરમાં બોલાવી મંદિરની વિગતો ની જાણકારી આપી હતી
આજરોજ રણછોડરાય પગલા મંદિર ઉમરેઠ ખાતે પ્રગતિ પથયાત્રા નું આયોજન પ્રથમ તબક્કામાં માનનીય ધારાસભ્યશ્રી તથા સંતરામ મંદિર ઉમરેઠના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ બ્રહ્મા કુમારીના નીતાબેન તથા અન્ય પદાધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો
આજરોજ ઉમરેઠ શહેરનાં હોટેલ તથા રેસ્ટોરન્ટના માલિકો તેમજ ચરોતર ગેસ સહકારી મંડળી નાં પ્રતિનિધિ સાથે બેઠક કરી PNG કનેકશન માટે અનુરોધ કર્યો જેનો પ્રતિસાદ સાપડયો
આજરોજ 111 ઉમરેઠ વિધાનસભા મત વિભાગ ની પેટા ચૂંટણી 2026 અંતર્ગત સુરેલી ખાતે હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી કરી તથા નાટક ભજવ્યું તેમજ બાજીપુરા ખાતે પત્ર લેખન નું આયોજન કરાયું હતું
આજરોજ હમીદપુરા ગામે સેવા સેતુ 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર ગામોનું ક્લસ્ટર સમાવિષ્ટ હતું પદાધિકારી શ્રી ઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો @ero_anand53446@ERO_Umreth
આજરોજ નાયબ કલેકટર શ્રી આણંદના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કુલ ૧૪ પ્રશ્નો રજૂ થયા હતા. તેમાંથી 12 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કર્યો અને બે પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા @ero_anand53446@ERO_Umreth
આજરોજ ભરોડા મુકામે પ્રાથમિક શાળામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ની પૌષ્ટિક આહાર યોજના હેઠળ સવારે અપાતો શાળાના બાળકોને પોષણયુક્ત નાસ્તામાં સુખડી આપવામાં આવી જેની પ્રાથમિક શાળાના બાળકો સાથે અલ્પાહાર કર્યો @ero_anand53446@ERO_Umreth