આગામી 23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2026નું આયોજન થવા જઈ રહ્યું છે.
માનનીય મોદીજીએ વર્ષ 2003 માં શરૂ કરાવેલ આ પહેલ આજે ગુજરાતના સમાજજીવનમાં જ્ઞાનરૂપી ચેતના પ્રજ્વલિત કરનાર યજ્ઞ બની ચૂકી છે.
આવો, સૌ સાથે મળીને શિક્ષણની આ જ્યોતનો પ્રકાશ ચારેકોર ફેલાવીએ.
#ShalaPraveshotsav2026
આજરોજ આણંદ જિલ્લા પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંહ સાહેબ દ્વારા VC ના માધ્યમથી બેઠક યોજી, જિલ્લાના સંકલનના અધિકારીશ્રીઓ સાથે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી,પાણી પુરવઠા, સિંચાઈ વગેરે મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી NFSA રેશનકાર્ડ ધરાવતા નાગરિકો ને ખાસ અનુરોધ છે કે વ્યાજબી ભાવ ની દુકાન પર અથવા VCE પાસે આપના ફોનમાં CBDC PNB app download કરી QR code સ્કેન કરી અનાજ મેળવી શકાયઃ છે જે માટે આપ એ આધાર લિન્કડ મોબાઇલ ફોન પર આજે જ app download કરો.
આજરોજ શ્રી રણછોડરાય પગલા મંદિર ઉમરેઠ ખાતે પ્રગતિ પથયાત્રા નો બીજો તબક્કામાં ઉમરેઠ શહેરમાં આવેલ સ્કૂલોના બાળકો ને મંદિરમાં બોલાવી મંદિરની વિગતો ની જાણકારી આપી હતી
આજરોજ શ્રી રણછોડરાય પગલા મંદિર ઉમરેઠ ખાતે પ્રગતિ પથયાત્રા નું આયોજન પ્રથમ તબક્કામાં માનનીય ધારાસભ્યશ્રી તથા સંતરામ મંદિર ઉમરેઠના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ બ્રહ્મા કુમારીના શ્રી નીતાબેન તથા અન્ય પદાધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો
૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ ઉમરેઠ શહેર, ઓડ તથા ભાલેજ ગામ ખાતે માનનીય જનરલ ઓબ્ઝર્વર સાહેબ તથા પોલીસ ઓબ્ઝર્વર સાહેબની ઉપસ્થિતિમાં પોલીસ બળ, BSF તથા CISF સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
@ECISVEEP@SpokespersonECI@CEOGujarat@PIBAhmedabad@InfoGujarat@InfoAnandGoG
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬ અન્વયે, તમામ મતદાન મથકો પર મતદાન દરમ્યાન વેબકાસ્ટિંગ વ્યવસ્થા સુચારુ રીતે અમલ થાય તે માટે, સદર કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
@ECISVEEP@CEOGujarat@anand_collector@InfoAnandGoG
આજ રોજ ૧૧૧–ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી–૨૦૨૬ અન્વયે,
વરિષ્ઠ મતદારો (૮૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા) તથા દિવ્યાંગ મતદારોને ઘરેથી જ મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામા આવી.
@ECISVEEP@CEOGujarat@CollectorAnd@InfoAnandGoG
111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 અન્વયે BLO શ્રી દ્વારા મતદારોને મતદાન મથકની માહિતી પુરી પાડતી VIS ( Voter Information Slip)ના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી.
@ECISVEEP@CEOGujarat@CollectorAnd@InfoAnandGoG
🗳️ SVEEP Activity | Umreth Bye-Election 2026
A Mehndi Competition was organised today at Brahmakumaris, Umreth under the SVEEP Voter Awareness Campaign to encourage women electors to participate in the democratic process.
Participants expressed their commitment to democracy through beautiful mehndi designs carrying voter awareness messages.
📅 Polling Date: 23 April
Your Vote. Your Voice.
📲 Download ECINET App for all election related services.
#SVEEP #UmrethVotes #Vote23April #EveryVoteCounts #UmrethByeElection #StrongDemocracy
@SpokespersonECI@ECISVEEP@CEOGujarat@ERO_Umreth