'स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा' का अमर मंत्र देकर राष्ट्रचेतना को नई दिशा देने वाले, भारतीय स्वाधीनता संग्राम के महानायक एवं प्रखर राष्ट्रवादी चिंतक 'लोकमान्य' बाल गंगाधर तिलक की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
'लोकमान्य' का जीवन राष्ट्रभक्ति का आदर्श और उनका 'स्वराज मंत्र' भारत की आत्मा का अमर स्वर है।
બીલોઠી તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત.
ચેતર ભાઇ ભલે જેલમાં હોય પણ જનતા એમની સાથે છે.
આ વિજય જનતાના વિશ્વાસ, કાર્યકર્તાઓની મહેનત અને સત્યની શક્તિનો વિજય છે.
@Chaitar_Vasava@AAPGujarat
વર્ષોથી ગાંધીજીને ગાળો આપવી એ અભિવ્યક્તિની સ્વતંત્રતા લાગતી હતી. હવે પોતાને જ થોડો વિરોધ સાંભળવો પડે તો અચાનક સંસ્કાર, સભ્યતા અને મર્યાદાના પાઠ યાદ આવી ગયા!
Gen Z સામે ઝૂકવું પડ્યું એટલે હવે આખી પેઢીને બદનામ કરી દોષી ઠેરવવી એ જૂની રાજકીય યુક્તિ છે—પણ હવે એ સહેલાઈથી ચાલવાની નથી.
ભાજપના 25 વર્ષ જૂના કાર્યકરે ઠાલવી પોતાની વેદના❗
ભાજપના લોકોએ કઈ જ કામ નથી કર્યું..
હવે આ જનઆક્રોશ શાંત નહીં થાય,
ગુજરાતની જનતાનો આત્મા જાગી રહ્યો છે ✅
➡️ AAP ધારાસભ્ય @Chaitar_Vasava એ મનરેગા કૌભાંડની પોલ ખોલી હતી ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આવું કોઈ કૌભાંડ થયું નથી.
➡️ હવે તેઓ મનરેગા કૌભાંડ થયું હોવાની વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તેમના પાસે મનરેગા કૌભાંડ થયું હોવાના પુરાવા છે.
ગુજરાતમાં ભાજપે અને કોંગ્રેસે હંમેશા મેણું માર્યું કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ નથી ચાલ્યું અને પછી ગુજરાતની છેવાડાનો માનવી ઊભો થયો, આમ આદમી ઊભો થયો અને ભાજપ, કોંગ્રેસનું આ મેણું તોડ્યું એ માટે આભાર.
@Gopal_Italia#ગુજરાત_જોડો
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation.
આજ રોજ કડાણા તાલુકાના લેંબા-ભેંમાની વાવો ખાતે ૯૯-ગામ શ્રી અર્બુદા આંજણા પટેલ પાટીદાર, ચૌધરી સમાજ સેવા મંડળ લેંબા-ભેંમાની વાવો તથા અર્બુદા સમાજ સેવા મંડળના હોદ્દારો તથા સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આયોજિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનો અવસર ખૂબ જ આનંદદાયક બની રહ્યો.
કાળો કારોબાર!
મૂળીમાં કોલસો ગેરકાયદે કાઢવો હોય તો એક કુવા ખાણનો હપ્તો રૂ. 1 લાખ છે. આવા બીજા 3 તાલુકા છે. શું ત્યાંના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? મૂળીમાં 200 ખાણો હમણાં પકડનારા મકવાણા હપ્તો નથી લેતા એટલે? આવી તો 1200 ખાણો છે. કેટલો હપ્તો ભ્રષ્ટ અધિકારીઓ લેતા હશે? 400 ખાણમાફીયાઓની રાજકાણીઓ અને અધિકારીઓ વતી દલાલી કરતા એ. મોદી કોણ છે? ભૂપેન્દ્ર પટેલની સરકાર એમને પકડશે?
આ સરકાર માં શું ચાલી રહ્યું છે આ લોકો પોતાને આટલા વર્ષ રાજ કર્યા રાજા માનવા લાગ્યા છે. કોંગ્રેસ માં પેલા શિક્ષક ની ભરતી આવતી ત્યારે ૫%જગ્યા વ્યાયામ શિક્ષક ની આવતી હતી બધું એ સિસ્ટમ થી ચાલતું પણ હવે એવું નથી આ લોકો ને પોસ્ટમર બાજી માં રસ છે પૈસા બધા ત્યાં વપરાઈ છે.
@PMOIndia