Government Jobs Update । સરકારી પરીક્ષાને લઈને મહત્વની જાણકારી । Deepak Rajani
CCE ની પરીક્ષા ક્યારે અને કેવી રીતે યો���ાશે
અમઈની પરીક્ષાના શું છે સમાચાર
પંચાયતની કઈ પાંચ પરીક્ષા એક સાથે લેવાશે
અમઈ પંચાયતનું પરિણામ ક્યારે..
#CCEexam #Panchayatexams #GovernmentExam #tv13gujarati @deepakrajani123
ગુજરાતમાં ચાલુ વર્ષે 18363 કર્મચારીઓની થશે ભરતી. સૌથી વધુ ભરતી શિક્ષણ વિભાગમાં 6,528 પોસ્ટ ઉપર થશે. ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્રમાં 3,385 પોસ્ટની આવશે ભરતી. પંચાયત અને અન્ય કેડરમાં 3308ની થશે ભરતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 1,282 પોસ્ટની ભરતી. એક વર્ષની અંદર તમામ ભરતી પૂર્ણ કરવા તાકીદ.@tv13gujarati
🔥🔥🔥ગુજરાતમાં #સ્થાનિક_સ્વરાજ��યની_ચૂંટણી માટે તંત્ર સજ્જ...
👉વિધાનસભાના સત્રની સમાપ્તિ બાદ થઈ શકે છે ચૂંટણીનું એલાન
👉27-28 માર્ચ આસપાસ ચૂંટણીની થઈ શકે જાહેરાત 20મી એપ્રિલ બાદ 15 મનપાની યોજાઈ શકે ચૂંટણી
👉23-24 એપ્રિલ આસપાસ થઈ શકે છે ચૂંટણી જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી પણ સાથે કરવાની ગણતરી
👉��ંભવતઃ એક સપ્તાહ બાદ પંચાયતોની યોજાશે ચૂંટણી બંને ચૂંટણી સાથે ન થાય તો પંચાયતની ચૂંટણી મેના પ્રથમ સપ્તાહમાં
👉16થી 18 માર્ચ દરમિયાન કોર્પોરેશન અને પંચાયતની જાહેર થશે મતદાર યાદી
👉25 માર્ચ પછી રાજ્યમાં લાગુ થશે આચાર સહિતા ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને કરશે જાહેરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્રમાં ગરમાવો.
આ��ોગ દ્વારા અંદાજિત ૧૨૦૦૦ ઉમેદવારો માટે આવતીકાલે કુલ=૬ જાહેરાતોના સંબંધિત વિષયની કોમન પરીક્ષા, ગાંધીનગર અને અમદાવાદના કુલ=૫૨ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
નવી 1000 થી 1200 #PSI ની ભરતી આવશે 🔥
🌟આંતરિક સૂત્રો મુજબ આગામી ૧૦થી૧૨ મહિના માં PSI ની આજ સુધી ની સૌથી મોટી ભરતી આવશે.
🌟ભરતી પ્રક્રિયા હજી પ્રાથમિક સ્ટેજમાં છે, હજી મહેકમ મંગાવવામાં આવશે ,વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા દિવાળી આસપાસ જાહેરાત થવાની શક્યતા છે .
#ખાખી#PSI#POLICE
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૯.૦૨.૨૦૨૬ થી તા.૨૪.૦૨.૨૦૨૬ સુધીમાં મળેલ અરજીઓની માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/yoiTc3FiJ4 ઉપર મુકવામાં આવેલ છે.
📅 પરીક્ષાની મહત્વની સંભવિત તારીખો (#Approximately):
📌 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર): 19 એપ્રિલ 2026
📌 LRD (લોકરક્ષક દળ – કોન્સ્ટેબલ): 14 જૂન 2026
🛑 PSI બનવાનું સપનું જોનારા મિત્રો – હવે સમય નથી, હવે સમયને પકડી લેવાનો સમય છે.
🛑 LRD ની તૈયારી કરતા મિત્રો – જૂન મહિનો તમારું ભવિષ્ય નક્કી કરી શકે છે.
સમય ખૂબ ઓછો છે અને તમને 2025 પોલીસ ના પેપર થી ખબર છે એટલે મહેનત દિલ થ�� કરી લેજો....
🚨 CCE ભરતી 2026 – મહત્વનું અપડેટ 🚨
📌 કુલ 6,550 જગ્યાઓ સાથે ગૌણ સેવાની સૌથી મોટી ભરતી
⏳ ફોર્મ ભરવાની અંતિમ તારીખ:
🗓️ 02 માર્ચ 2026 (રાતે 12:00 સુધી)
📊 23 ફેબ્રુઆરી 2026 રાતે 8:30 સુધી
👉 કુલ 5,59,792 ફોર્મ ભરાઈ ચૂક્યા છે
🎓 તમામ સ્નાતક ઉમેદવારો માટે સુવર્ણ તક
💼 સરકારી નોકરી ઈચ્છતા હો તો સમયસર અરજી કરી દો.
📢 ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ પણ જાહેર થશે
#CCE2026 #GSSSB #GovtJobs #BigOpportunity #ExamUpdate