@hirenkotak@jitu_vaghani@BJP4Gujarat@DkChauhan5212@hardev_vala આપનો આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ... પરમ કૃપાળુ પરમાત્મા તમને હરપલ ખુશ રાખે મસ્ત રાખે અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના Folded hands તમને પાર્ટી રાજ્ય કક્ષાએ થી રાષ્ટ્ર કક્ષાએ લઇ જાય તેવી શુભકામનાઓ
આજ રોજ ટેટ પાસ ઉમેદવારો વતી શિક્ષિત બેરોજગાર સમિતિના આગેવાન દિનેશભાઇ બાંભણીયા તેમજ રોહિતભાઈ માળી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોને ન્યાય માટે આપવામાં આવેલા સહકાર બદલ મીઠાઈ ખવડાવી આભાર વ્યક્ત કર્યો.
@dineshbambhania@rohitkumarmali@jitu_vaghani
આખરે સત્ય ની જીત થઈ આ લાખો #વિદ્યાર્થીઓ ની જીત છે અમે આ માંગ 3 વર્ષ પહેલા કરતા જો ત્યારે જ નિર્ણય કર્યો હોત તો જે પેપર ફૂટ્યા એ ના ફૂટ્યા હોત..
ચલો દેર આયે દુરસ્ત આયે..
હવે કોઈ વિધાર્થી હિતેચ્છુ ias અધિકારી ને જ #અધ્યક્ષ બનાવામા આવે એવી માંગણી..
#paperleak#સત્યમેવ_જયતે
વિદ્યાસહાયકની ભરતીની કામગીરી સુચારુ આયોજન પૂર્વક આગળ વધી રહી છે
ઘટની જગ્યા માટે આવતીકાલથી ઉમેદવારો પાસે અરજી પત્રક સ્વીકારવાની શરૂઆત થશે.
કોવિડના નિયમોની તકેદારી સાથે શિક્ષણ વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.
@jitu_vaghani@Janak_Sutariyaa@nidhirpatel6@hirenkotak@CRPaatil
#LRD બાબતે વારંવાર રજૂઆત કરી પરંતુ આપના દ્વારા સરકારી જવાબ જ મળે છે કે મુદ્દો ધ્યાને છે પતાવી દઈશુ..
જો તમે #વિધાર્થીઓ નું હિત ઇચ્છતા હોય તો શેની આટલી રાહ જૂઓ છો..
"કલ કરે શો આજ કરે"..
#LRD_WAITING
શિક્ષિત બેરોજગારો માટે દિનપ્રતિદિન કાર્યરત રહી તમામ વિટંબણાઓને ઓળંગી અવિરત પ્રયાસરત રહી #વિધ્યાસહાયક_ભરતી લાવવામાં જેમની દૂરદર્શિતા એ રંગ અને મારી રજૂઆતોનો #વટ રાખ્યો છે, તેવા ગુજરાતનાં યશસ્વી શિક્ષણ મંત્રી માન. શ્રી @jitu_vaghani જી નો અંતઃકરણ પૂર્વક આભાર.
@BJP4Gujarat
માનનિય શિક્ષણમંત્રી 3300 વિદ્યાસહાયક ભરતી માં હાલ ચાલુ નોકરી વાળા શિક્ષકો ફરીથી આવી ના શકે એ માટે કડક નિયમો બનાવો સાહેબ કારણકે 3300 ભરતીમા ગણા બધા ઉમેદવારો ચાલુ શિક્ષકની નોકરી છોડી ફરીથી આવી રહયા છે છેલ્લી ઘણી ભરતીથી આવું થઈ રહ્યું છે અને બેરોજગાર ઉમેદવારને અન્યાય થાય છે કઈક કરો.
શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબ #વિદ્યાસહાયક ભરતીની પ્રોસેસ ઝડપી કરવામાં આવે અને જૂના શિક્ષકો રિપીટ ન થાય એ માટેની વ્યવસ્થા કરવા વિનંતી કરીયે છીએ.
અન્ય કોઈ કારણે ભરતી અટકે નહિ એ પણ ખૂબ જરૂરી છે કારણકે અનેક ઉમેદવારોની વયમર્યાદાનો પ્રશ્ન ઉપસ્થિત થતા બેરોજગાર રહી શકે એમ છે
@jitu_vaghani
🎉🎉
🙏માનનીય @CRPaatil સાહેબ અને @Bhupendrapbjp સાહેબને વિનતી કે @hirenkotak સાહેબ જેવા અદભુત વ્યક્તિત્વ ધરાવનાર નેતાશ્રી ને પાર્ટી/પક્ષ માં આગળ એટલે કે ઉચ્ચ ભૂમિકા આપશો તો એ તમારી પાર્ટી ને જરુર પ્રગતિ ના શિખરો સર કરાવશે, અને તેઓ પિડીતોની સંવેદનાઓ ને સમજીને યોગ્ય નિરાકરણ લાવશે.
3300 વિદ્યા સહાયકોની નવી ભરતીની જાહેરાત
ભરતી માટે 26મીએ રાજ્ય સરકાર વિજ્ઞાપન આપશે
2019ની ભરતી થયેલાના 25મી ફેબ્રુઆરીએ 3 વર્ષ પૂર્ણ થશે
નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ લાભ મળી શકે
#વિધાસહાયક_ભરતી#વિદ્યા_સહાયક
હું વ્યક્તિગત સૌપ્રથમ કોઇ નો આભાર માનું તો આપનો @hardev_vala 🙏
હરદેવસિંહ ભાઈ આભાર તો અમારે તમારો માનવો રહ્યો.... કેમકે
અમે તો માત્ર સેનાની ઓ હતા....
પરંતુ આપ જેવા નીડર, બાહોશ સેનાપતિ 💪🏻જેના કારણે આ ભરતી થવા જઈ રહી છે. 😃