આજ રોજ જેતપુર પાવી તાલુકાના મોટીબેજ ગામ ખાતે વારસાઈની પ્રક્રીયાને વેગ મળે તેમજ સમાજસુરક્ષા (વિધવા સહાય/વૃદ્ધ પેન્શન યોજના) ને લગત સહાયથી કોઈ લાભાર્થી વંચિત ન રહે તે હેતુથી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રજાજનો નો બહોળા પ્રમાણ માં પ્રતિસાદ મળ્યો.
"ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં રોકાણ કરવું એ બહેતર ભવિષ્યની એકમાત્ર ચાવી છે."
જેતપુર પાવી ખાતે શાળા ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.
મધ્યાહન ભોજન કેન્દ્રની સમીક્ષા ���રી આંગણા માં જ ઓર્ગેનિક શાકભાજી આપતા કિચન ગાર્ડન વિષે જરૂરી સૂચનો કરવા માં આવ્યા.
"ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં રોકાણ કરવું એ બહેતર ભવિષ્યની એકમાત્ર ચાવી છે."
જેતપુર પાવી ખાતે શાળા ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.
મધ્યાહન ભોજન કેન્દ્રની સમીક્ષા કરી આંગણા માં જ ઓર્ગેનિક શાકભાજી આપતા કિચન ગાર્ડન વિષે જરૂરી સૂચનો કરવા માં આવ્યા.
આજરોજ જેતપુરપાવી તાલુકાના ગઢ ભિખાપુરા ગામ ખાતે વારસાઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તથા ૨૫ થી વધુ વારસાઈ અરજીનો નિકાલ કરવામાં આવ્યો. @collectorcu@RacChhotaudepur@SDMChhotaudepur
આજ રોજ જેતપુર પાવી તાલુકાના ડૂંગરવાટ તથા કુંડલ ગામે પાણી પુરવઠા વિભાગને ભુગર્ભ સંપ, પંપ રૂમ તથા અન્ય બાંધકામ માટે સરકારી જમીનની માંગણીને લગતા પ્રકરણની તપાસ કરવામાં આવી.
@collectorcu@RacChhotaudepur@SDMChhotaudepur