आत्मनिर्भर भारत की नई पहचान - सेमीकंडक्टर शक्ति! 🇮🇳
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने साणंद स्थित CG Semi OSAT प्लांट का निरीक्षण किया।
#SemiconHubBharat
🌸 વોર્ડ નં. 02 (અમરોલી-મોટાવરાછા-કઠોર) માટે ગૌરવની ક્ષણ...! 🌸
સુરત મહાનગરપાલિકાની વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓમાં વોર્ડ નં.:02 ના મારા સાથી ત્રણેય કોર્પોરેટરશ્રીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂંક સમગ્ર વોર્ડ માટે ગૌરવની બાબત છે.
હાર્દિક અભિનંદન...! 💐
#suratcity
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ - સુરતના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા જીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…💐💐💐
આપ તંદુરસ્ત રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી પ્રભુને પ્રાર્થના.
“રાષ્ટ્ર પ્રથમ” ના મંત્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના “એકાત્મ માનવવાદ” તથા “અંત્યોદય” ના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે, આજે સુરત મહાનગર ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન - ૨૦૨૬’ ના પ્રથમ દિવસનો ભવ્ય પ્રારંભ થયો.
ભારત માતા કી જય! 🙏
રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત આજરોજ મોટાવરાછા હેલ્થ સેન્ટર ખાતે ૦ થી ૫ વર્ષ ના બાળકોને પોલીયો રસીકરણના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
આ તકે સાથી કોર્પોરેટરશ્રીઓ તેમજ વોર્ડના હોદ્દેદારોશ્રી ઉપસ્થિત રહ્યા અને બાળકોને રસીકરણમાં કાર્ય કરવામાં આવ્યું.
રાષ્ટ્રપ્રેમ, સેવા અને સમર્પણના પ્રતિક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત સ્મૃતિ પખવાડા અંતર્ગત સુરત મહાનગરના વોર્ડ નંબર: 2ના મોટાવરાછા વિસ્તારમા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સેવા જ સંગઠન – સંગઠન જ શક્તિ”
વર્ષ 1975માં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીના કાળા અધ્યાયને સમગ્ર દેશ 'સંવિધાન હત્યા દિવસ' તરીકે યાદ કરી રહ્યો છે. તે કટોકટીના એ કાળા દિવસોના ક્રૂર ઇતિહાસથી માહિતગાર કરવા માટે યોજાયેલી પ્રદર્શિનિ નિહાળી અને મુલાકાત લીધી.
#SamvidhanHatyaDiwas
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.