આજરોજ વલસાડના ધારાસભ્ય શ્રી @bharatpatelmla ના જનસંપર્ક કાર્યાલયનું સંસદ સભ્ય અને લોકસભાના દંડક શ્રી @dhaval241086 અને ધરમપુરના ધારાસભ્ય તથા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @ArvindPatel178 ની સહ-ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું.
આ નવું કાર્યાલય વલસાડની જનતાના પ્રશ્નોના નિરાકરણ અને લોકકલ્યાણના કાર્યો માટે એક સબળ માધ્યમ બનશે તેવી મંગલ શુભકામનાઓ પાઠવી.
રાજ્ય સરકારનું એક વધુ દુરંદેશી અને મહત્વપૂર્ણ પગલું!
અશાંતધારા સુધારા વિધેયક પસાર થતાં હવે “અશાંત વિસ્તાર”ને “નિર્દિષ્ટ વિસ્તાર” તરીકે ઓળખ મળશે. આવા વિસ્તારોમાં મિલકત વેચાણ પહેલાં કલેક્ટરની મંજૂરી ફરજિયાત રહેશે અને લેવડદેવડ પર નજર રાખવા માટે ખાસ SITની રચના કરવામાં આવશે. કાયદા ભંગ કરનાર સામે ૫ વર્ષની જેલ સહિત કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ પગલું રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થા સશક્ત બનાવશે.
જય જય ગરવી ગુજરાત!
@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj
પારડી નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૫ તા.૧૬/૦૨/૨૦૨૫ ના મતદાનના દિવસે કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તેવા હેતુસર મતદાન કરવા આવેલ વિકલાંગ મતદારોને વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવી. તેમજ કર્મચારીઓ દ્વારા તેઓને મતદાન મથક સુધી પહોંચવામાં સહાય કરવામાં આવી.
76મા પ્રજાસતાક દિવસે કર્તવ્યપથ પર 'ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસત ભી, વિકાસ ભી'ની થીમ પર રજૂ થયેલ આપણા ગુજરાતના ટેબ્લોને મળ્યું પ્રથમ સ્થાન
જય જય ગરવી ગુજરાત
#GujaratTableau2025
सांसारिक मोह के बंधन से मुक्ति दिलाने में प्रतिदिन गीता का पाठ करना बहुत फलदायी माना गया है. कहते कुरुक्षेत्र में जब अर्जुन अपनों को देखकर युद्ध लड़ने से पीछे हट गए थे तो कृष्ण ने गीता के उपदेश देकर उन्हें अच्छे और बुरे, पाप-पुण्य का अंतर समझाया था।
जीवन का उपदेश समजानेवाली पवित्र श्रीमद् भागवद् गीता जयंती पर आप सभी को शुभकामनाएं।।