લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪
પાટણ જિલ્લાના શતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી.
શતાયુ મતદાતાઓને મળીને તેઓને સાલ અને પ્રમાણપત્ર આપીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
@ECISVEEP@CEOGujarat
તેમને અકોટા વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી કામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ સોંપવામાં આવી છે. નિમિષાબેન પાઠક આજે દીકરીની સગાઇ વિધિ પૂર્ણ કરી પોતાની ફરજ ઉપર હાજર થયા હતા.
#GujaratElections2022
આ છે કર્મયોગ ! દીકરીની સગાઇ આટોપી મહિલા પ્રોફેસર તુરંત ચૂંટણી ફરજ ઉપર હાજર થયા.
વડોદરા શહેરમાં રહેતા નિમિષાબેન પાઠક એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં મદદનિશ પ્રાદ્યાપિકા તરીકે ફરજ બજાવે છે.
#GujaratElections2022#AssemblyElection#EveryVoteCounts