જો તમે હાથ પર હાથ રાખીને તમારા સારા સમયની રાહ જોઈ રહ્યા છો,
તો યાદ રાખજો
તમારો સારો સમય પણ પગ પર પગ રાખીને તમારી મેહનતની રાહ જોઈ રહ્યો છે.
:- PSI Mayank
@MANISHA__DESAI Jay hind saheb... I'm so fortunate enough to be part of training with such a humble and skilled officer..Warmest congratulations on your achievement! Wishing you even more success in future saheb...🇮🇳🇮🇳
પ્રાઈમરી થી પીએસઆઈ સુધી,કક્કા થી કલમ સુધી,સ્કૂલ ડ્રેસ થી ખાખી સુધી,માસૂમિયત થી મજબૂત સુધીનો શ્રેય જેને જાય છે એ એટલે પિતાશ્રી💙
Happy father's day 👮♂️⭐⭐