ઉત્તરપ્રદેશમાં 60,000 પોલીસની ભરતી જાહેર કરવામાં આવે છે.રાજસ્થાનમાં RAS ના ઉમેદવારોની માંગણીઓ સ્વીકારી લેવામાં આવે છે.બિહારમાં પોણા ચાર લાખ કરાર આધારિત શિક્ષકોને કાયમી કરી દેવામાં આવે છે. પણ ગુજરાતના યુવાનોને શું મળે છે?
@YAJadeja@Jamawat3@CMOGuj@sanghaviharsh
આ #વિડિયો
🔴21 માર્ચ 2023
🔴18 મે 2023
ના રોજ આપેલ નિવેદન નાં છે, જે ગુજરાતના આદરણીય ગૃહમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલ.
ત્યારે મે પણ એક માર્મિક ટકોર કરતો વિડિયો બનાવેલ હતો.
આજે આ વાતને #નવ_મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. #સપ્ટેમ્બર મહિના પછી ફીઝીક્લ ગ્રાઉન્ડ લેવાની વાત હતી હજી સુધી જાહેરાત નું નોટીફિક્શન સુધા નહીં આવેલ.
⛔ઝડપથી આ બાબતમાં સંગ્યાન લેવાની જરૂર છે.
⛔વિદ્યાર્થીઓ આતુરતા પૂર્વક રાહ જોઈએ રહિયા છે.
#Declare_Police_RR
#Declare_Police_Recruitment
@AngelAcademy1 *🔴 𝘽𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙉𝙚𝙬𝙨*
વડોદરા: કડકડતી ઠંડી વચ્ચે વિજ કંપનીની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકોના ધરણા જારી
આખી રાત ઠંડીમાં વિતાવ્યા બાદ પણ યુવાનોના હોંસલા બુલંદ
ક્યા છે CARE OF GUJARAT..??
ક્યા ગયા CARE OF GUJARAT ના માનનીય આદરણીય શિક્ષક મિત્રો ?
@VtvGujarati@sanghaviharsh@AhmedabadPolice@GujaratPolice આ વાયદા કદી ફળ્યા નથી દર વખતે લોલીપોપ જ આપ્યા કરે વિક્રમસંવત ૨૦૭૯ ને કારતક સુદ પાંચમ ના રોજ ગૂજરાત પોલીસ ભરતીના પસંદગી પત્રક વિતરણના કાર્યક્રમમા સાહેબ શ્રી એ કીધુ કે આગામી સમયમા પોલીસની ભરતી આવશે પણ એ વાત ને એક વર્ષ ઉપરાંત થઈ ગયુ પણ ભરતીના હજુ ઠેકાણા નથી...🙏🙏
@Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ની ભરતી આગામી કેટલા સમયમા આવનાર છે તમે જ ભરતી બોર્ડના અધ્યક્ષ છો અને આ સરકારી વચેટીયાવ દ્વારા કરવામા આવતી જાહેરાત કે ભરતી ટૂંક સમયમા આવશે અને નિયમોમા આટલા બદલાવ આવશે એ સાંભળી સૌ ઉમેદવાર ત્રસ્ત છે તમને એક વિનંતી છે કે તમે જરા ભરતી અને ભરતી કાર્યક્રમ વિશે માહિતી આપો.
મિત્રો, આ બંને મહાપુરુષો ને ઓળખો છો..??
સલમાન કે શાહરુખ ખાનના ફોટો પર હજારો લાઇક મળે છે પણ આપણી કરુણતા એ છે કે આવા સારા અને મહાન કાર્ય કરવાવાળાને કોઈ જાણતું નથી.
જ્ઞાનવાપી શિવાલયના મુદ્દાને કોર્ટમાં આટલી સફળતા સુધી પહોચાડવા વાળા આ દેશના સપૂત અને શાન "હરિશંકર જૈન" અને "વિષ્ણુ જૈન"