ગુજરાત સરકાર દ્વારા આ ગંભીર પરિસ્થિતિ માં પણ લાખો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો
આ પત્ર લખી મુખ્યમંત્રી શ્રી ને માંગ કરી રહ્યા છે કે વિધાર્થીઓના સ્વાસ્થ્ય ની ચિંતા કરી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ રાખવામાં આવે.
@bhumanbhatt
So many states of INDIA has cancelled their board exams like PUNJAB, HARYANA, DELHI TELANGANA and many more they faced the same problems as we faced though they gave importance to student's life rather than exams Plz cancel GSEB exams
#CancelGujaratExam#CancelExamsSaveStudents