ये हालत है वापी से वलसाड तक के highway की
इतने बड़े बड़े खड्डे है फिर भी कोई ऑथोरिटी reaponse नही कर रही।
#Fasttag से टोल collection तो बराबर कर रहे हो लेकिन किसीकी जान की कीमत नही है।
@NHAI_Official please look into this matter ASAP. @MORTHIndia@nitin_gadkari@mParivahanteam
આ તારી આંખો ના બાણ, ને નજરું ના તીર..
તારા હોંઠો ની તલવાર, ને ધાર કાઢેલું "સ્મિત"
કેશુઓ ના કાફલા અને ઉડતી "લટો" નું લશ્કર..
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી "જંગ" નું ?
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે..
મારે "મળવા" આવવાનું છે કે "મરવા" !!
#સહજ#ગુજરાતી_પંક્તિ
ચા અને તું
શું કરુ અને શું ના કરુ , અસમંજસ ઘણો છે,
નશો તારો કરુ કે ચા નો કરુ દુવિધા ઘણી છે.
ચા નો નશો તો દિવસના બે ટાણે ફરજિયાત છે ,
અને નશો તારો ના કરુ તો જિંદગી મરજિયાત છે
#International_tea_day ☕
#ગુજરાતી_શાયરી#સહજ#ગુજરાતી#ચા#ચાદિવસ
Why was #Jadeja not allowed to score 25 more runs?? He can’t score 200 every second match. And it’s just second day of the match. Really disappointing!! #Rohitsharma#RahulDravid#INDvSL
It has been an incredible journey, but I have decided to retire from all cricket.
Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly.